fbpx
બોલિવૂડ

શૂટિંગ દરમિયાન ધડામથી પડી પ્રિયા પ્રકાશ વોરિયર, વિડીયો વાયરલ

પ્રિયા પ્રકાશ વારિયર આ દિવસોમાં ચર્ચામાં છે. તે તેલુગૂ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘ક્રેક’ની સાથે ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે નીતિનની સાથે જાેવા મળશે. તેનું આ ફિલ્મનું પહેલું ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે અને તેની સ્ટાઇલ પણ ચાહકોને ખૂબ પસંદ પણ આવી રહી છે. પરંતુ પ્રિયા પ્રકાશ વોરિયરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ફિલ્મ ‘ક્રેક’ માટેનાં ગીતનું શૂટિંગ કરી રહી છે. તે આ વીડિયોમાં દોડતી આવે છે અને નીતિનની પીઠ પર ચઠે છે. પરંતુ નિતીન તેને યોગ્ય રીતે પકડી શક્યો નહી અને પ્રિયા પ્રકાશ વોરિયર પણ પોતાનો બેલેન્સ રાખી શકી નહી.

પ્રિયા પ્રકાશ વોરિયરે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતાં લખ્યું છે કે, આ જીંદગી મને કેવી રીતે ધરાસાઇ કરી રહી છે, તેની એક ઝલક છે, અને હું દર વખતે ઉભી થઇ જાઉ છું અને સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધું છું. આ રીતે, પ્રિયા પ્રકાશ વોરિયરે આ વીડિયોને તેના જીવન સાથે જાેડી દીધો છે. પરંતુ પ્રિયા પ્રકાશ જેવી ધડામથી જમીન પર પડી, સેટ પર હંગામો મચી જાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/