fbpx
બોલિવૂડ

અનુરાગ કશ્યપની દિકરી આલિયાએ સોશિયલ મિડિયા પર હોટ ફોટા શેર કર્યા

અનુરાગ કશ્યપની દીકરી આલિયા સોશિયલ મીડિયા સ્ટાર છે. જે દરરોજ તેમની હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલ તેમણે બિકીનીમાં તેમની એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જાે કે આ ફોટો શેર કર્યાં બાદ તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યાં બાદ આલિયાને ધમકી મળી રહી છે. આલિયાની રેપની ધમકી મળી છે. આલિયાએ આ ઘટના મુદ્દે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, એક છોકરી માટે આવા ધમકી ભર્યાં મેસેજ વાંચવા સરળ નથી હોતા. આવી ધમકીના કારણે મેં અકાઉન્ટ ડિલિટ કરવાનું નક્કી કરી લીધું છે.

આલિયાએ પોસ્ટમાં લખ્યું કે, “છેલ્લા કેટલાક દિવસો મારા માટે પરેશાની ભર્યાં રહ્યાં.બિકીનીમાં ફોટો પોસ્ટ કર્યાં બાદ મને ખૂબ જ અપનામજનક અને હેટ કમેન્ટ મળ્યાં. આટલો ડર મને ક્યારેય નથી લાગ્યો જે આ દિવસોમાં અનુભવ્યો.આ પરિસ્થિતિમાં મેં ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલિટ કરી દેવાનું વિચાર્યું છે અને આ ઘટનાને ભૂલી જવાની કોશિશ કરી રહી છું. જાે કે મને સમજાય ગયું છે કે આ બધા સામે મારે હવે લડવું જ પડશે.આ એવો દેશ છે, જ્યાં મહિલાની રેપ અને મૃત્યુ બાદ કેન્ડલ માર્ચ નીકળે છે પરંતુ તે જીવિત હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે કંઇ જ નથી થતું”.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/