fbpx
બોલિવૂડ

ઉરી ફ્રેમ વિક્કી કૌશલ અને કેટરિના કૈફ આ વર્ષના અંત સુધી લગ્ન કરે તેવી ચર્ચા

કેટરિના અને વિક્કી કૌશલ આ વરસના અંત એટલે કે ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે.રાજસ્થાનના ઉદયપુરને લગ્ન માટે પસંદ કર્યું છે અને ત્યાં તૈયારીઓ શરૂ થઇ ગઇ હોવાના પણ અહેવાલ છે. જાેકે કેટરિના અને વિક્કી તેમજ તેમના પરિવાર તરફથી કોઇ ઘોષણા કરવામાં ાવી નથી.જાેકે હાલ તો આબન્ને જણા પોતપોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જાેકે ઇન્ડસ્ટ્રીના એક સૂત્રના અનુસાર કેટરિના અને વિક્કીનું સારું જામે છે. તેઓ સારા મિત્રો છે પરંતુ હાલ તેમના લગ્નની કોઇ શક્યતા જણાતી નથી. બેમાંથી એક પણ લગ્ન કરવા માટે વિચાર નથી કરી રહ્યા. હાલ બન્ને પોતપોતાની કારકિર્દી પર જ ધ્યાન આપી રહ્યા છે. – જાેક મનોરંજન ઉદ્યોગના એક સૂત્રના અનુસાર હાલ પ્રેમી પંખીડાઓનો લગ્ન કરવાનો કોઇ વિચાર નથી. સૂત્રની વાત સાચી માનીએ તો તેમના રોકા થયાની વાતની માફક જ લગ્નની વાત પણ એક અફવા માત્ર સાબિત થાય તેમ લાગે છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલનું સગપણ થયું હોવાની ચર્ચા થોડા દિવસ પહેલા થઇ હતી. વિક્કી અને કેટરિના વચ્ચે આ વાત લીક કરવાને લીધે ચડભડ થયાની પણ વાત બહાર આવી હતી. વિક્કીના પિતાએ સગપણ ન થયાની સ્પષ્ટતા કરવી પડી હતી. પરંતુ હવે આ પ્રેમી યુગલ સાથે જાેડાયેલી વધુ એક વાત બહાર આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/