fbpx
બોલિવૂડ

પાત્ર પડકારોથી ભરેલુ હોવુ જાેઇએ : પ્રિયા બાપટ


પ્રિયાએ કહ્યું હતું કે મને જે પણ ભુમિકાની ઓફર મળે એ હું સ્વકારુ છું પરંતુ શરત એટલી હોય છે કે એ પાત્ર પડકારોથી ભરેલુ હોવુ જાેઇએ. જે પાત્ર સરળ હોય તે ભજવવાનો કોઇ અર્થ હોતો નથી. વર્ષો સુધી મેં વિવિધ ભુમિકાઓનો આનંદ લીધો છે. કલાકાર તરીકે સારા પાત્રો ભજવવામાં મને રસ છે. પાત્રની લંબાઇ કેટલી છે એ મારા માટે મહત્વનું નથી. અભિનેતા તરીકે એક ભવમાં તમે અનેક ભવી જીવી શકો છે.અભિનેત્રી પ્રિયા બાપટે વેબ સિરીઝમાં કામ કરવા વિશે કહ્યું હતું કે તેમાં તમે તમારા પાત્રમાં ઉંડા ઉતરી શકો છો અને વિસ્તારપુર્વક ભજવી શકો છો. સ્વાભાવિક રીતે જ તમે સર્જનાત્મકતાનો આનંદ લઇ શકો છો. પ્રિયાએ બોલીવૂડમાં મુન્નાભાઇ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઇમાં ખુબ ટુંકી ભુમિકા નિભાવી હતી. પરંતુ મરાઠી ફિલ્મોની તે લોકપ્રિય અભિનેત્રી છે. તેણે અનેક મરાઠી સિરીયલો, વેબ સિરીઝોમાં કામ કર્યુ છે. હિન્દી વેબ સિરીઝ માયાનગરી- સિટી ઓફ ડ્રીમ્સની બીજી સિઝનમાં તે મુખ્ય ભુમિકામાં જાેવા મળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/