fbpx
બોલિવૂડ

ટાઇગર શ્રોફ અને કૃતિ સેનોન સાથે જાેવા મળશે

ફિલ્મમાં વીએફએક્સ ભરપુર પ્રમાણમાં જાેવા મળવાનું છે. ફિલ્મના થોડા દ્રશ્યોનું શૂટિંગ આવતા વરસે મુંબઇમાં કરવામાં આવશે. આ ફિલ્મને ક્રિસમસ ૨૦૨૨માં રિલીઝ કરવાની યોજના છે.ટાઇગર શ્રોફ અને કૃતિ સેનોને કારકિર્દીની શરૂઆત ફિલ્મ હીરોપંતીથી કરી હતી. હવે ટાઇગર અને કૃતિ ફરી એક વખત રૂપેરી પડદે સાથે જાેવા મળવાના છે. આ એક એકશનથી ભરપુર ફિલ્મ હશે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ ફિલ્મમાં એલી અવરામની એન્ટ્રી થઇ છે. ટાઇગર અને ક્રુતિની ફિલ્મમાં બે હિરોઇન હોવાની વાત પહેલાથી જ ચર્ચામાં હતી. જે માટે નોરા ફતેહી અને નૂપુર સેનોનના નામ બોલાયા હતા. પરંતુ અંતે નિર્માતાદિગ્દર્શકે એલી એવરામને સાઇન કરી છે. એક રિપોર્ટના અનુસાર એલી એવરામ ફિલ્મ ગણપથમાં એક મહત્વની ભૂમિકા ભજવતી જાેવા મળશે. ફિલ્મના પ્રથમ શેડયુલની શરૂઆત લંડનથી ઓકટોબર મહિનામાં કરવામાં આવવાની છે. એલી આ ફિલ્મમાં એક અલગ જ લુકમાં જાેવા મળશે. આ ફિલ્મની રસપ્રદ વાત એ છે કે, ફિલ્મ બે ભાગવાળી ફ્રેન્ચાઇજી છે અને ૨૦૩૦ થી ૨૦૪૦ સુધી એટલે કે દસ વરસમાં ગણપતના જીવનમાં જબરદસ્ત વળાંત આવે છે. નિર્માતાએ કોવિડ૧૯ને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટમાં મહત્વના બદલાવ કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/