fbpx
બોલિવૂડ

કોફી વિથ કરણ સીઝન ૮ આવવા તૈયાર

કરણ જાેહર ફરી એકવાર કોફી વિથ કરણ સીઝન ૮ સાથે તૈયાર છે. આ વખતે આ ફેમસ ચેટ શો વધુ મસાલેદાર અને રસપ્રદ શૈલીમાં તમારી સમક્ષ આવવાનો છે. નિર્માતા, દિગ્દર્શક, શો એન્કર અને અભિનેતા કરણ જાેહર ‘કોફી વિથ કરણ સીઝન ૮’ની એકદમ નવી સીઝન સાથે પરત ફરવા માટે તૈયાર છે. કોફી વિથ કરણ એક એવો શો છે જેને લોકો જાેવો પસંદ કરે છે. કરણ આ વખતે પણ શો દરમિયાન ઘણા રસપ્રદ રહસ્યો ખોલતો જાેવા મળશે. ગત વખતની જેમ આ વખતે પણ શો ર્ં્‌્‌ પર દસ્તક આપી રહ્યો છે.. કરણ જાેહરે શોને મજેદાર બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

તે સ્ટાર્સને વધુ રસપ્રદ રીતે અને કોઈપણ ફિલ્ટર વગર ઉજાગર કરવા જઈ રહ્યો છે. આ શોનો ટીઝર વીડિયો રિલીઝ થઈ ગયો છે, જેમાં કરણ ડબલ રોલમાં જાેવા મળી રહ્યો છે અને તે તેના પાછલા શોની મજાક ઉડાવતો જાેવા મળી રહ્યો છે. ત્યારબાદ શોમાં તે તેના નજીકના મિત્રો અને સ્ટાર્સને આમંત્રિત કરશે અને તેમના રહસ્યો જાહેર કરશે. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે રેપિડ ફાયરનો વિસ્ફોટક રાઉન્ડ હશે.. તમે આ શો ક્યારે અને ક્યાં જાેઈ શકશો.. જે વિષે જણાવીએ, કરણ જાેહરની આ નવી સીઝન ર્ં્‌્‌ પ્લેટફોર્મ ડ્ઢૈજહીઅ ૐર્ંજંટ્ઠિ પર સ્ટ્રીમ થશે. કરણ ૨૬ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ કોફી વિથ કરણ સીઝન ૮નો પ્રથમ એપિસોડ લાવશે. શોમાં પ્રથમ ગેસ્ટ કોણ હશે તે હજુ એક રહસ્ય છે. પરંતુ એવું માનવામાં આવે છે કે શોના પહેલા ગેસ્ટ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા હોઈ શકે છે. જાે કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/