fbpx
Home Archive by category બોલિવૂડ (Page 406)
બોલિવૂડ

બોબી બાદ સની દેઓલની ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી

બોલીવૂડ એકટર અને સાંસદ સની દેઓલ હાલ પોતાની આવનારી સીરીઝ જી-૧૯ને લઇને ચર્ચામાં છે. તે ઝીફાઇવ પ્રોડકશન સાથે પોતાનું પ્રથમ ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. સની રાજકારણ અને ફિલ્મ કારકિર્દી એમ બન્નેમાં હાલ સંપૂર્ણયોગદાન આપી રહ્યો છે. તે હવે જલદી જ ઓટીટી પ્લેટફોર્મ પર જાેવા મળવાનો છે. આ સિરીઝનું શૂટિંગ
બોલિવૂડ

કંગનાના ટવિટ પર તાપસી પન્નૂ ભડકી, પલટવાર કરતા લખ્યું, ડીએનએને ઝેરીલું

અભિનેત્રી તાપસી પન્નૂ અને કંગના વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ ચાલી રહી છે. તાપસીએ કંગના પર નિશાન સાધતા તેમના ડ્ઢદ્ગછને ઝેરીલું કહ્યું. ખેડૂત આંદોલન મુદ્દે તાપસી પન્નૂએ નામ લીધા વિના કેટલાક ટવિટ કર્યાં હતા. જેના કારણે કંગના રોષે ભરાઇ હતી. તેમણે તાપસી પર પ્રહાર કર્યાં હતા. તેમણે તાપસીને ‘બી ગ્રેડ’ મુફ્તખોર કહી હતી.. ત્યારબાદ તાપસીએ […]
બોલિવૂડ

એક જ ઓવરમાં પાંચ સિક્સ ફટકારનારો તેવટિયા પ્રેમમાં ક્લીન બોલ્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે આઈપીએલ ૨૦૨૦ના સ્ટાર ખેલાડી રહેલા રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ સગાઈ કરી લીધી છે. તેવટિયા સાથે નીતિશ રાણા અને જયંત યાદવે ઈન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીરો શેર કરી છે. આઈપીએલ ૨૦૨૦માં પોતાની તોફાની બેટિંગના કારણે ચર્ચામાં રહેનારા હરિયાણાના ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ નવી ઈનિંગ્સની શરૂઆત કરી છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમનારા તેવટિયાએ ત્રણ […]
બોલિવૂડ

ટોપ ટેન સેલિબ્રિટીમાં વિરાટ એક જ ક્રિકેટર, બાકીના તમામ ફિલ્મ જગતમાંથી ૧૭.૩૨ અબજની બ્રાન્ડ વેલ્યુ સાથે વિરાટ કોહલી મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ૨૦૨૦માં સતત ચોથાં વર્ષે પણ મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી તરીકેનું રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે. વિરાટની બ્રાન્ડ વેલ્યુ ૨૩.૭૭ કરોડ ડોલર (આશરે ૧૭.૩૨ અબજ રૂપિયા) આંકવામાં આવી છે. વિરાટ પછી બીજા ક્રમનું રેન્કિંગ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર તથા ત્રીજા ક્રમનું અભિનેતા રણવીર સિંઘને મળી છે. ભારતના સૌથી વેલ્યુએબલ સેલિબ્રિટીના લિસ્ટમાં ટોપ ટેનમાં માત્ર […]
બોલિવૂડ

ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટી બન્નેના અફેરની ચર્ચાએ જાેર પકડ્યુ

મુંબઇ- ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ બૉલીવુડની એક્ટ્રેસ પર ફિદા થઇ ગયો છે. આ વાતનો પુરાવો એક તસવીર પરની કૉમેન્ટથી મળી ગયો છે. કેએલ રાહુલ બૉલીવુડ એક્ટ્રેસ અને સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી પર ફિદા થઇ ગયો છે. તેને એક્ટ્રેસની એક તસવીર પર જબરદસ્ત કૉમેન્ટ કરી છે, જે તે બન્નેના રિલેશનને સ્પષ્ટ રીતે દર્શાવે […]
બોલિવૂડ

રોહિત શર્માએ ખેડૂત આંદોલન પર વાત કરતા કંગનાએ કહ્યું-ક્રિકેટર્સ કેમ ધોબીના કૂતરાની જેમ વર્તી રહ્યાં છે?

હાલમાં જ ભારતમાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં પોપ સ્ટાર રિહાના સહિત ઈન્ટરનેશનલ સેલેબ્સે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ત્યારબાદ દેશ માટે ભેગા થવાની વાત બોલિવૂડ સેલેબ્સે કરી હતી. આ સેલેબ્સે ઈંઇન્ડિયાટુગેધર અને ઈંઇન્ડિયા અગેન્સ્ટપ્રોપગેંડા જેવા હેશટૅગ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરાવ્યા હતા. ઈન્ડિયન ક્રિકેટર્સે પણ આ હેશટૅગથી સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ક્રિકેટર રોહિત
બોલિવૂડ

દિલજીતનો કંગનાને જવાબ- તારે તો બધે બોલવા જાેઈએ, તું બોર ન કર, તારુ કામ કર

અમેરિકન પોપ સ્ટાર રિહાનાએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રતિક્રિયા આપી ત્યારથી જ બોલિવૂડ સ્ટાર્સ બે ભાગમાં વેચાઈ ગયા છે અને ધડાધડ પોતાનો મત આપી રહ્યા છે. પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ રિહાનાના આ પગલાથી ખૂબ પ્રભાવિત થયા છે અને તેમના માનમાં એક નવું ગીત રજૂ કર્યું છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે […]
બોલિવૂડ

કરણ જાેહરે રિહાનાની ટ્‌વીટનો આપ્યો જડબાતોડ જવાબ અને કહ્યું આપણે કોઇને પણ પોતાને વહેંચાવા દેવા જાેઇએ નહીં

ખેડૂત આંદોલનને લઇ અમેરિકન પોપ સ્ટાર રિહાનાના ટ્‌વીટ બાદથી સોશિયલ મીડિયા પર હલચલ તેજ થઇ ગઇ છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં તેના પર એક પછી એક રિએકશન આવી રહ્યા છે. અક્ષય કુમાર, અજય દેવગણ અને કંગના રાનૌત જેવા સ્ટાર્સ બાદ હવે પ્રખ્યાત પ્રોડ્યુસર અને ડાયરેકટર કરણ જાૈહરે પણ ટ્‌વીટ કરી છે. જે ખૂબ વંચાય રહી છે. કરણ […]
બોલિવૂડ

મારા પ્રેમીએ મારો કચરાની જેમ ઉપયોગ કર્યો હતોઃ સંજય દત્તની દીકરી ત્રિશાલા

સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત પોતાના અંગત જીવન અંગે ચર્ચામાં રહેતી હોય છે. ત્રિશાલાએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં ‘આસ્ક મી’ સેશન યોજ્યું હતું. આ સેશનમાં એક ફૅને ત્રિશાલાને સવાલ કર્યો હતો કે તેણે તેના સંબંધોમાં કોઈ ભૂલ કરી છે? આના પર ત્રિશાલાએ પોતાના ભૂતકાળના રિલેશનશિપ અંગે વાત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્રિશાલાએ કહ્યું […]
બોલિવૂડ

કંગના રનૌતના વાંધાજનક ટિપ્પળી વાળા ટ્‌વીટને ટ્‌વીટરે કર્યા ડીલીટ

ખેડૂત આંદોલન પર બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની સક્રિયતા ખૂબ જ વધી ગઇ છે. પોપ સિંગર રિહાનાના ટ્‌વીટ બાદથી જ નારાજ દેખાતી કંગના હવે બધા પર પ્રહારો કરી રહી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના સલામી બેટસમેન રોહિત શર્માને લઇ પણ અપશબ્દો કહી દીધા છે. તેણે ક્રિકેટર્સને આપત્તિજનક શબ્દો કહ્યા. હવે કંગનાની તીખી ટિપ્પણી પર રોહિત શર્માની […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/