fbpx
Home Archive by category બોલિવૂડ (Page 407)
બોલિવૂડ

મારા પતિએ દગો કર્યો, એ પહેલાથી જ પરણીત છે અને એક બાળક પણ છેઃ રાખી સાવંત

બિગ બોસ ૧૪ના ઘરે રાખી સાવંત હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. રાખી બધા લોકોનું મનોરંજન કરે છે. જાે કે, અંગત જીવનને લઈને રાખી સાવંત ખૂબ ચર્ચામાં રહે છે. રાખી તેના લગ્ન વિશે સીધી અને આડકતરી રીતે ઘણી વાર બોલી ચૂકી છે. પરંતુ હવે એક નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં રાખીએ ખુલાસો કર્યો છે કે […]
બોલિવૂડ

બીગ બોસના પૂર્વ કન્ટેસ્ટન્ટ અને વિવાદાસ્પદ સ્વામી ઓમનું નિધન

ટીવી રિઆલિટી શો બિગ બોસમાં જાેવા મળેલ સ્વામી ઓમનું આજે નિધન થયું છે. રિપોટ્‌ર્સ અનુસાર વિતેલા કેટલાક સમયથી તેની તબિયત ખરાબ ચાલી રહી હતી. તે એમ્સમાં ભરતી થયા હતા અને આજે તેનું નિધન થયું. સૂત્રોને મળેલ જાણકારી અનુસાર તેને પેરાલિસિસ થયું હતું અને તેની અસર અડધા શરીર પર હતી. તમને જણાવીએ કે, સ્વામી ઓમ ૨૦૧૭માં […]
બોલિવૂડ

પ્રિયંકા ચોપડાએ ૨૬૦૦ ડોલરના ‘વ્હાઇટ ટાઇગર’ ડ્રેસ ફોટો કર્યો શેર

બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી સફળતાનો ઝંડો ફરકાવનારી પ્રિયંકા ચોપડા ઘણી વાર ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં તેના એક ફોટોને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. પ્રિયંકાએ તેના કૂતરા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે બંને ટાઇગર પ્રિન્ટ ડ્રેસ પહેરેલી જાેવા મળી રહી છે. પ્રિયંકા આ દિવસોમાં તેની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ની […]
બોલિવૂડ

કંગનાએ પોતાના ભાઇ-બહેનને ૪ ફ્લેટ્‌સ ગિફ્ટ કર્યા

કંગના રનૌત હાલમાં સોશિયલ મીડિયા પર પોતાના વિવાદોને લઇને ખાસ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર પોતાની સક્રિયતા સિવાય હાલમાં એક ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે. એવામાં કંગનાએ પોતાના પરિવારને એક મોટી ગિફ્ટ પણ આપી છે. કંગનાએ પોતાની બહેન રંગોલી ચંદેલ, ભાઇ અક્ષત અને બે અન્ય પિતરાઇ ભાઇઓને ફ્લેટ ગિફ્ટમાં આપ્યા છે. કંગના રનૌતે ખુદ […]
બોલિવૂડ

સિદ્ધાર્થ મલ્હોત્રાએ બારીનો કાચ ખોલીને ભિક્ષુકને ૫૦૦ રૂપિયા આપી કરી મદદ

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની ફિલ્મો અને એક્ટિંગના કારણે તો ચર્ચામાં રહે જ છે. જાે કે આ વખતે તે અન્ય કારણોસર ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો પણ વાયરલ થયો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા તેમના ઘરેથી બહાર જઇ રહ્યાં હતા. તેઓ કારમાં બેઠા કે, કોઇ ગરીબ વ્યક્તિ તેમની કારની નજીક આવી અને તેમની પાસે પૈસા માગ્યાં. સિદ્ધાર્થ […]
બોલિવૂડ

મિયા ખલીફાએ કહ્યું- હું ખેડૂતોના પડખે ઉભી છુ

પોપ સ્ટાર રિહાના પછી હવે પુર્વ એડસ્ટ સ્ટાર મિયા ખલીફા પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં આવી છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમણે ટિ્‌વટર અને ઇન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ કરી છે. તેમણે ખેડૂત પ્રદર્શનનો ફોટો પણ શેર કર્યો છે. મિયા ખલીફાએ ઇન્સ્ટા સ્ટોરી પર ખેડૂત આંદોલનનો ફોટો શેર કર્યો છે. એક વિરોધકર્તાએ તેમાં એક પોસ્ટર પણ ઉભું કર્યું […]
બોલિવૂડ

ખેડૂત આંદોલનને લઇ વિદેશી સેલેબ્સનું ટ્‌વીટઃ અક્ષયે દેખાડ્યો અરિસો

ખેડૂત આંદોલનને લઇ જ્યારથી પૉપ સિંગર રિહાનાએ ટ્‌વીટ કર્યું છે, આખી દુનિયાની નજર ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર આવી ગઇ છે. આલમ તો એ છે કે, જેને આ ખેડૂત આંદોલન સાથે કોઇ લેવાદેવા નથી તે પણ આ વિશે કોમેન્ટ કરે છે. આ લિસ્ટમાં મિયા ખલીફાથી લઇ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનું નામ આવે છે. ત્યારે બોલિવૂડના […]
બોલિવૂડ

‘ડ્રીમ ગર્લ ૨’માં અલગ- અલગ અવાજ નહીં કાઢે આયુષ્માન

આયુષ્માન ખુરાના હાલ નોર્થ ઇસ્ટમાં અનુભવ સિન્હાની સસ્પેન્સ થ્રિલર શૂટ કરી રહ્યો છે. ત્યારબાદ તે બેક ટુ બેક કોમેડી કરવાનો છે. તેમાં એક ‘ડોક્ટર જી’ અને ત્યારબાદ રાજ શાંડિલ્યની ‘ડ્રીમ ગર્લ’ની સિક્વલ છે. ‘ડોક્ટર જી’નું અનાઉન્સમેન્ટ થઇ ગયું છે. ‘ડ્રીમ ગર્લ ૨’નું શૂટ શેડ્યુઅલ થોડા જ દિવસમાં અનાઉન્સ કરવામાં આવશે. રાજે કહ્યું, આ ફિલ્મ
બોલિવૂડ

ડ્રગ કેસમાં એનસીપીએ સુશાંતના એક ખાસ મિત્ર ઋષિકેશ પવારની કરી ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસમાં એનસીબી એક બાદ એક કાર્યવાહી કરી રહી છે. હવે એનસીપીએ સુશાંત સિંહ રાજપૂતના એક ખાસ મિત્ર અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઋષિકેશ પવારની ધરપકડ કરી છે. હવે તેની પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતના મિત્ર ઋષિકેશ પવારની તપાસ પોલીસ ગત મહિનાથી કરી રહી હતી. અગાઉ કેસમાં મળેલી ગતીમાં […]
બોલિવૂડ

જ્હાન્વીએ બે તસવીરો બિફોર એન્ડ આફ્ટરના કેપ્શનની સાથે કરી શેર

બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. તેના ફેન્સ પણ મોટી સંખ્યામાં છે. તેના વીડિયો અને તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. હવે તેની એક એવી તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે, જે એક્ટ્રેસની મુસીબત બની ગઇ છે. આ તસવીરોમાં એક્ટ્રેસે જ્હાન્વી કપૂર અડધો ડ્રેસ પહેરેલો છે. ખરેખરમાં એક્ટ્રેસ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/