fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 242)
સૌરાષ્ટ - કચ્છ

પારડીમાં મહિલાઓએ પ્રશ્નોનો મારો ચલાવતાં મંત્રી કુંવરજી બાવળિયા સ્ટેજ મૂકી ભાગ્યા

રાજકોટમાં લોધિકા તાલુકાના પારડી ગામે પાણીપુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત હતું, જેમાં મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા સહિતના આગેવાનો હતા. આ દરમિયાન મહિલાઓએ મંત્રી પર પ્રશ્નોનો મારો કરતાં તેમણે સ્ટેજ છોડીને જતાં રહેવાનું પસંદ કર્યું હતું. મહિલાઓએ પાણીપ્રશ્ને મંત્રીને તીખા સવાલો
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં છેલ્લા ૨ વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રને ૧૮૧ અભયમ દ્વારા મુક્ત કરાયા

રાજકોટમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા ૨ વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્ર મુક્ત કરવામાં આવ્યા છે. જેમણે સામાજિક સંસ્થા,૧૮૧ અભયમ દ્વારા કાર્યવાહી કરીને મુક્ત કરાયા છે. છેલ્લા ૨ વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ બંનેને સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના વિશે મળતી […]
સૌરાષ્ટ - કચ્છ

ગીર સોમનાથમાં એકસાથે બર્ડફ્લૂના ૧૩ કેસ, તંત્ર કિલિંગની કામગીરી કરશે

ઉનાના ચીખલી ગામે થોડા દિવસ પહેલા ૧૮ મરધીઓના મોત થયા હતા ગીર સોમનાથ જિલ્લામાં બર્ડફ્લૂએ દસ્તક આપી છે. ૧૩ દિવસ પૂર્વે ઉનાના ચીખલી ગામે મુરઘીઓના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો. તેમાંથી ૧૩ મરઘીઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ત્યારે હવે એકસાથે ૧૩ કેસ આવવાથી જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. સાથે જ પશુપાલન વિભાગ પણ દોડતું […]
સૌરાષ્ટ - કચ્છ

બાબરા માર્કેટમાં કપાસની મબલક આવકઃ ભાવ ૧૨૦૦એ પહોંચ્યો

અમરેલી જિલ્લામાં આવેલા બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક પ્રમાણમાં આવક જાેવા મળી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઇને માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યાં છે. કપાસનો ભાવ ૧૨૦૦ સુધી પહોંચતા આજે ૧૪ હજાર મણ કપાસની આવક થતાં માર્કેટિંગ યાર્ડ કપાસથી ઉભરાયું છે. હાલ આ વિસ્તારમાં ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતો કપાસ વેચવા યાર્ડ પહોંચી રહ્યાં […]
સૌરાષ્ટ - કચ્છ

બાળકના પરિવાર પર આભ તૂટી પડ્યું રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને બ્લડ ચઢાવ્યા બાદ HIV રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

આજથી નવ વર્ષ પહેલા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતાં ૨૩ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને HIVનો ચેપ લાગી ગયો હતો. ત્યારે આ ઘટનાએ આખા દેશનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ હતું ત્યારે વધુ એક ઘટનાએ ગુજરાતના તબીબી જગતને લાંછન લગાડતો કિસ્સો બન્યો છે હવે જૂનાગઢ બાદ રાજકોટમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકને HIV ગ્રસ્ત બલ્ડ ચડાવી દેતા બાળક પોઝિટિવ થયા હોવાના આક્ષેપ […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ આજીડેમ પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું

રાજકોટમાં આજે આજીડેમ પાસે પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ફૂવારા જાેવા મળ્યાં હતા. જેને લઈને લાખો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જાે કે ઘટના જાણ થતાં જ મનપા દ્વારા રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજીડેમથી ગોંડલ રોડ તરફ જતી લાઈનમાં ભંગાણ થતું જાેવા મળ્યું હતું.પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ઉંચા ફૂવારા થતાં […]
સૌરાષ્ટ - કચ્છ

આજે રાજકોટમાં કરોડોના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

આજે સીએમ રૂપાણીના હસ્તે ૪૮૯.૫૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે.આ સાથે જ મનપા દ્વારા નિર્માણ થયેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા ૫૬.૫૮ કરોડના ૪૧૬ આવાસોનું સીએમના હસ્તે કોમ્પ્યુટરાઈઝ ડ્રો કરાશે. તેમજ આમ્રપાલિ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ ૪ ઓવરબ્રીજનું ખાતમૂહર્ત કરશે. કાલે સીએમ રૂપાણી કાલાવડ રોડ પર કે.કે.વી.ચોક પર તથા જડૂસ ચોકમાં […]
સૌરાષ્ટ - કચ્છ

સૌ.યુનિવર્સિટી ખાતે અંગ્રેજીની બોર્ડ ઓફ સ્ટડીઝની સામાન્ય સભા સંપન્ન

સૌ.યુનિ.કેમ્પસ ખાતે સેનેટ હોલ ખાતે અંગ્રેજી વિષયની બોર્ડ ઓફ સ્ટડીઝની મિટીંગ મળી બોર્ડ મિટીંગમાં કોર્પ સભ્યોની નિમણૂંક બાબતે ચર્ચા – વિચારણા પ્રા.દિલીપભાઈ , પ્રા.પંડયા , પ્રા.હરેશ બાવીશી , પ્રા.વાજા , પ્રા.ભેંસાણીયા સહિતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે સેનેટ હોલ ખાતે અંગ્રેજી વિષયની બોર્ડ ઓફ સ્ટડીઝની સાધારણ સભા સિનિયર પ્રાધ્યાપકશ્રી
સૌરાષ્ટ - કચ્છ

ઊના શહેરનાં તબીબની પૌત્રીએ નાસાની સ્પર્ધામાં ઇનામ જીત્યું

ઊનાના જાણીતા તબીબ ડો. નંદલાલભાઇ ગોંદાણીની પૌત્રી શુભાંશી નિલેષભાઇ ગોંદાણીએ એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. જૂનાગઢની સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં ભણતી હતી ત્યારે એક એવા રોબોટનું વર્કીંગ મોડેલ તૈયાર કર્યું હતું જે ભૂકંપ બાદ ઇમારતોના કાટમાળમાંથી માણસને શોધી શકે. આ મોડેલને અમેરિકાના ટોરોન્ટો ખાતે યોજાયેલી વિશ્વકક્ષાની પ્રોજેક્ટ પેરાડિમ ચેલેન્જ નામની સ્પર્ધામાં મોકલાયું હતું.
સૌરાષ્ટ - કચ્છ

મંત્રી કુંવરજીએ સરકારી જમીન દબાવ્યાની કલેક્ટરને ફરિયાદ થતા મચ્યો ખળભળાટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વિછીંયાના ત્રણ ગામમાં ૧૦૦ વિધા સરકારી જમીન વાળી લેતા તેની સામે લેન્ડગ્રેબીગ એકટ મુજબ કાર્યવાહી કરવા લેખિત ફરીયાદ જિલ્લા કલેકટરને થતા ખળભળાટ મચી ગયો છે. જસદણ-વિછીંયાના રાજગૃપ સર્વજ્ઞાતિ સેવાશકિતના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે કે કોટડા, અમરાપુર અને વિછીંયાની સરકારી ખરાબાની આશરે ૧૦૦ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/