fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 243)
સૌરાષ્ટ - કચ્છ

આરએસએસ પ્રમુખ ભાગવત આજથી ૪ દિવસના રાજકોટ-સૌરાષ્ટ્રના પ્રવાસે

આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત રાજકોટ આવી પહોંચશે અને રાજકોટમાં રોકાણ કરશે.છેલ્લા એક વર્ષથી સંઘના કાર્યકરો કોરોનાવાયરસની પરિસ્થિતિ સામે અવિરત સેવા કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના આગેવાનોની હાજરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેશીનો ઘટસ્ફોટ મને કેબિનેટ મંત્રીનું પદ અને ૨૫ કરોડ રૂપિયાની ઓફર હતી

જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઈ જાેશીએ આજે મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ સનસનીખેજ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેમને કેબીનેટ મંત્રીનું પદ અને ૨૫ કરોડ રૂપિયાની ઓફર મળી હતી, પરંતુ તેઓ હમેશાં જૂનાગઢના હિતમાં કોંગ્રેસની સાથે જ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તેઓ રૃખડિયા બ્રાહ્મણ તરીકે જૂનાગઢની સેવા માટે હરહમેશ લડતા આવ્યા છે, જેથી તેમણે કોંગ્રેસના મેન્ડેટ પર […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે ૪૮૯ કરોડનાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ

આમ્રપાલી બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકી કહ્યું-ગુજરાતમાં ખેડૂત સુખી, કોંગ્રેસની વાતમાં આવ્યા નથી આજે સીએમ રૂપાણીના હસ્તે ૪૮૯.૫૦ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં સીએમ રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સાથે જ કાલાવાડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર […]
સૌરાષ્ટ - કચ્છ

ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કરતા CM વિજયભાઈ રૂપાણી

ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતને મળેલા ૧૬૦૦ કિલોમીટરના દરિયાકાંઠાની વિપુલ તકોનો ટેકનોલોજી સાથે સમન્વય સાધીને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબૂત
સૌરાષ્ટ - કચ્છ

પીએમ મોદીનો ર્નિણય, સોમનાથ નજીકના સ્કંદ પુરાણના ઈતિહાસને જીવંત કરાશે

નરેન્દ્ર મોદીએ સ્કંદપુરાણમાં જેટલો ઉલ્લેખ છે એ તમામ સ્થળે શોધખોળ હાથ ધરવાની સહમતી દર્શાવી સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે. આ કામ માટે પુરાતત્વ વિભાગ અથવા તો કોઈ યુનિવર્સિટીની મદદ લેવામાં આવશે. મંગળવારે બેઠકમાં સોમનાથમાં […]
સૌરાષ્ટ - કચ્છ

સુરતમાં ૨૧ વર્ષની યુવતીની પતિએ જ મિત્ર સાથે મળીને કરાવી નાંખી હત્યા

સુરતના પુણા કુંભારીયા રોડ પર મોર્નિંગ વોક પર નિકળેલી ૨૧ વર્ષીય યુવતીના મોત મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ યુવતીનું મોત નહીં, પરંતુ હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં, આ હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ તેના જ પતિએ કરી નાંખી હોવાનું સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પત્નીનું […]
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં બર્ડફલુઃ ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં તંત્રમાં દોડધામ

રાજયમાં બર્ડફલુના કેસ વચ્ચે જામનગર નજીક ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. મૃતક પક્ષીમાં ૧૨ ટીટોડી, ૬ મોર, ૧ નૂતવાડી, ૭ સીસોટી બતકનો સમાવેશ થાય છે.ચારેય પક્ષીના એક – એક મૃતદેહ થ્રી લેયર પ્લાસ્ટીકમાં પેક કરી બરફ પર રાખી ભોપાલ લેબોરેટરીમાં મોકલાયા હતાં. જાે કે, તમામ પક્ષીનો બર્ડફલુનો રિપોર્ટ […]
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ અને રાજકોટના વિધર્મી ટ્રાફિક પોલીસ કર્મીએ લગ્ન કર્યા

ભાવનગરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અને રાજકોટમાં ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા વિધર્મી અને ડિવોર્સી એવા પોલીસ કર્મી પ્રેમના તાંતણે બંધાયા હતા. એકાદ વીક પહેલા બન્ને સાથે નાસી ગયા હતા.રાજકોટ પોલીસે બન્નેને શોધી કાઢી ભાવનગર પોલીસને સોપ્યા હતા. ભાવનગરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ અઠવાડીયા પૂર્વે પોતાનું ઘર છોડીને કોઇ સ્થળે જતા રહયા હતા.અનેક સ્થળોએ શોધખોળ કરવા […]
સૌરાષ્ટ - કચ્છ

અમંગળઃ સુરતમાં ડમ્પરે ૧૫ શ્રમિકોને કચડી માયા

સુરતમાં મંગળવારે કાળમુખા ડમ્પરે રાજસ્થાનથી છૂટક મજૂરી કરી આજીવિકા રળવા આવેલા અને ફૂટપર પર ઊંઘી રહેલા કેટલાય લોકોને કચડી નાખી કાળનો કોળિયો બનાવી લેતા ભયાવહ કરૂણાંતિકા સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ કિમથી માંડવ તરફ જઈ રહેલા એક બેકાબુ ડમ્પર રસ્તાની બાજુમાં ઊંઘી રહેલા કેટલાક લોકો પર ફરી વળ્યું હતું જેને પગલે ૧૫ જેટલા લોકોના મોત […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલ નાકા ખાતે ફરી મારામારી, વીડિયો વાયરલ

રાજકોટ-ગોંડલ હાઇવે પર આવેલું ભરુડી ટોલનાકું ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. આ ટોલનાકું ભૂતકાળમાં કોઈને કોઈ કારણે વિવાદમાં રહ્યું છે. ભરુડી ટોલનાકા ખાતે મારામારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલક ટોલબૂથના કર્મચારી સાથે મારામારી કરે છે. ગત વર્ષે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ ટોલગેટ ખાતે તકરાર કરી હતી. આ ઉપરાંત રાજકોટના પિતા-પુત્રએ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/