fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 244)
સૌરાષ્ટ - કચ્છ

કેશોદમાં એક સાથે ૧૧ વિધર્થિનીઓ કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ

ગુજરાત રાજ્યમાં ગત ૧૧ જાન્યુઆરીથી શાળા માં ધોરણ ૧૦ અને ૧૨ માટે શૈક્ષણિક કાર્ય શરુ થયું છે. કોરોના ની ગાઈડલાઈન્સ અનુસાર રાજ્યમાં શાળાઓ શરુ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં શાળા શરુ થયા બાદ વિધાર્થીઓમાં કોરોના વૈર્સનું સંક્રમણ જાેવા મળ્યું છે. જામનગર બાદ હવે જૂનાગઢ જીલ્લાના કેશોદમાં એક સાથે ૧૧
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં બીએમડબલ્યુ કાર-બાઈક વચ્ચે અકસ્માત, ૧નું મોત

રાજકોટમાં મંગળવારે મોડી રાત્રે બીએમડબલ્યુ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. બીએમડબલ્યુ કાર ચાલક તબીબ લક્કીરાજ અકવાલિયાની હાલ અટકાયત કરવામાં આવી છે. લક્કીરાજ અકવાલિયા નશાની હાલતમાં બીએમડબલ્યુ કાર ચલાવતો હોવાનો સામે આવ્યું છે. થોરાળા પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં મોડી […]
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ, ૧૮ લાખથી વધુનો દારૂ ઝડપાયો

ગાંધીના ગુજરાતમાં દારૂની વહેતી નદીઓ પર રોક લગાવવા માટે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ જાણે કટી બદ્ધ બન્યું છે કે પછી બીજું કાઈ..? સ્થાનિક પોલીસના નાક નીચે વહેતી દારૂની નદીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલ છેલ્લા કેટલાક દિવસોથી તવાઈ બોલાવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલએ સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા ખાતે રેડ પાડી ને મોટી માત્રામાં […]
સૌરાષ્ટ - કચ્છ

વડાપ્રધાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સિન બૂથ પરથી કરશે સંવાદ

૧૬ જાન્યુ.ના રોજ વડાપ્રધાન મોદી રાજ્યના કુલ ૨૮૭ સ્થળોએ કોરોના વેક્સિન લોન્ચ કરશેસમગ્ર દેશ કોરોના વેક્સિનની પ્રતીક્ષા કરી રહ્યો છે, ત્યારે આગામી ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના કુલ ૨૮૭ સ્થળોએ કોરોના વેક્સિન લોન્ચ કરશે. જેમાં રાજકોટના કુલ ૧૦ સ્થળોથી લાઈવ વેક્સિનેશન કરવામાં આવશે અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સિન બૂથ પરથી […]
સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં ફરી એકવાર ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે ૯.૦૫ મિનિટ પર આ આંચકો આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા ૩.૩ નોંધાઈ છે. કચ્છના દુધઈથી નોર્થ-ઈસ્ટમાં ૧૧.૮ કિમી દૂર આ આંચકો નોંધાયો છે.મહત્વનું છે કે ભૂકંપના આ આંચકાથી જાન-માલને કોઈ નુકસાન થયું નથી. શિયાળાની સીઝનમાં ઠંજીમાં થઈ રહેલી વધઘટને કારણે કચ્છમાં ભૂકંપના ઝટકા આવતા રહે છે.
સૌરાષ્ટ - કચ્છ

અનિવાર્ય સંજાેગોને કારણે સોમનાથ ટ્રસ્ટની બેઠક મોકૂફ

સોમનાથ મંદિર ટ્રસ્ટની વચ્ર્યુઅલી બેઠક મોકૂફ રાખવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની વય્ર્ચૂઅલી નવા અધ્યક્ષની નિમણૂંક સહિતના મુદ્દે યોજાવાની હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનની પંસદગી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાવાની હતી. પરંતુ આ બેઠક કેન્સલ કરી દેવામાં આવી છે. આ બેઠકમાં કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડેલ […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં રોડ પર પતંગ ચગાવતા ત્રણને પોલીસે ઝડપી પાડ્યા

કોરોનાના કારણે ઉત્તરાયણને લઈને કડક નિયમો સરકારે બનાવી દીધા છે, બીજી બાજુ મકરસંક્રાંતિ પર્વ પર રસ્તા વચ્ચે દોડતા લોકોના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રસ્તાઓ પર પતંગ ચગાવવી અને પતંગ લૂંટવા દોડાદોડી કરવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી પોલીસ તંત્રે પ્રતિબંધ લગાડ્યો છે. તેમ છતાં કેટલાક લોકો જાહેરનામાની અવગણના કરી રહ્યાં છે. ત્યારે […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર આજથી બંધ રહેશે

રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર આજથી બંધ રહેશે. બર્ડફ્લુ સામે આગમચેતીના પગલાંરૂપે આજથી પક્ષીઘર મુલાકાતીઓ માટે બંધ કરાયું. પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી સંગ્રહાલયનું પક્ષીઘર આજથી બંધ રહેશે. ઝૂ દ્વારા પક્ષીઘરની અંદર જ નહીં પણ બહારના પક્ષી પર પણ નજર રખાશે. ઝૂની આસપાસ બે તળાવ છે જેમાં પણ મોટી સંખ્યામાં પક્ષીઓ વસવાટ કરે છે. આ ઉપરાંત […]
સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાનાં કારણે લોકોમાં ભારે ડર

કચ્છમાં વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાનાં કારણે લોકોમાં ભારે ડર વ્યાપિ ગયેલો જાેવામાં આવી રહ્યો અને લોકો હવે કહી રહ્યા છે કે, હે ભગવાનપ.! આ શું થઇ રહ્યું છે. કહી શકાય કે, પાછલા લાંબા સમયથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત ભૂકંપન અનુભવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કચ્છ, જામનગર અને વિસાવદ સહિતનાં વિસ્તારો અનેક વખત પાછલા થોડા મહિનામાં […]
સૌરાષ્ટ - કચ્છ

ઊનાના સીલોજ ગામ નજીક હાઇવે પર વાહન અકસ્માતમાં 4 વર્ષની દીપડીનું મોત

ઊનાના સીલોજ ગામ નજીક હાઇવે રોડ પર પુરઝડપી ચલાવતા અજાણ્યા વાહન ચાલક વન્યપ્રાણી દીપડીને અડફેટે લેતા અકસ્માતે દીપડીનું ધટના સ્થળેજ મોત નિપજ્યુ હતું. ઊના કોડીનાર હાઇવે પર આવેલ સીલોજ ગામ નજીક રાત્રી સાડા દશ વાગ્યાની આસપાસ વન્યપ્રાણી દીપડી હાઇવે રસ્તાને ક્રોસ કરી કહ્યુ હોય એ દરમ્યાન પુરઝડપી ચલાવતો અજાણ્યો વાહન ચાલકે દીપડીને હડફેટે લેતા શરીરના […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/