fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય 13 ડીસેમ્બર થી 19 ડીસેમ્બર સુધી

.
મેષ :- આઠમા સ્થાન માં ચંદ્ર વાણી ઉપર મીઠાશ રાખવાનો પ્રયશ કરશો તો ખૂબ સારું રેહશે સૂર્ય નું ભાગ્યસ્થાને ભ્રમણ

ભાગ્યોદય માટે સારો રેહશે બુધ પણ ભાગ્યભુવન માં કુળદેવી ની કૃપા ના અધિકારી બનાવે.
બહેનો :-વાહન ચલાવવા માં સાવધાની રાખવી.
વૃષભ :- સાતમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ ધંધાકીય ક્ષેત્ર માં નવી ભાગીદારી ઊભી કરવાનો પ્રયત્નો સફળ થાય સૂર્ય બુધ નું આઠમા

સ્થાને આગમન અચાનક ધન પ્રાપ્તિ ના યોગો ઊભા થાય પત્ની થી સારું રહે.
બહેનો :- દાંપત્ય જીવન માં ઉગ્રતા નો ત્યાગ કરવો.
મિથુન :- છઠ્ઠા સ્થાને ચંદ્ર નાની મોટી મુસાફરી દરમ્યાન આરોગ્ય સાચવવું સપ્તાહ ના પ્રારંભ માં સૂર્ય ચંદ્ર ની યુતી શારીરિક

તકલીફો ઊભી કરી શકે સૂર્ય બુધ નું સાતમા ભુવન માં સ્થાન ફરે ઘણા બધા અગત્ય ના કાર્ય થાય.
બહેનો :- નાની નાની બાબતો આરોગ્ય માટે ધ્યાન માં લેવી.
કર્ક :- પાચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ સંતાનો બાબત ચિંતા રખાવનાર પણ સમય જતાં એમાં સારા પરિણામો આનંદ આપનાર

બને સૂર્ય બુધ ની છઠ્ઠા સ્થાને યુતિ આવતા શત્રુ ઑ ઉપર વિજય મેળવી શકાય.
બહેનો :-સખી સહેલી ઑ સાથે અણબનાવ વધે નહીં તે જોજો.
સિંહ :- ચોથા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સપ્તાહ ના પ્રારંભ માં બે ત્રણ દિવસ અગત્ય ના કામ ટાળજો નહિતર ઉતાવળા નિર્ણયો

પાછળ ભોગવવા પડે સૂર્ય બુધ પાચમે શિક્ષણ સબંધી કામ આસન બને.
બહેનો :- ભૌતિક સુખ સગવડો માં વધારો થાય.
કન્યા :- ત્રીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ પરદેશ ને લગતી કામગીરી માં જડપ આવે ભાગ્યોદય માટે ના પ્રયત્નો માં સફળતા

મળતી જણાય સૂર્ય બુધ નું ચોથા સ્થાને ભ્રમણ ભૌતિકતા અને સ્થાવાર મિલકત નું સુખ મળે .
બહેનો :- ધાર્મિકતા માં વધારો થાય સદ કાર્યો કરી શકો.
તુલા :- .બીજા સ્થાન માં ચંદ્ર આવક અંગે અનિશ્ચિતતા નો સામનો કરવો પડે પરંતુ પાછળ સમય સારો આવતો હોય ચિંતા ની

જરૂર નથી સૂર્ય બુધ નું ત્રીજા સ્થાને ભ્રમણ ખૂબ સારા પરિણામો લાવનાર બને છે
બહેનો :- પરિવારિક જીવન માં યશ ઓછો મળ્તા ચિંતા નો કરવી.
વૃશ્ચિક :- . આપની રાશિ માં સૂર્ય ચંદ્ર નું યુતિ દરેક નિર્ણયો ખૂબ સાવધાની પૂર્વક અને ધૈર્ય પૂર્વક કરવા જરા પણ ઉતાવળ કામ

બગડી શકે સૂર્ય બુધ બીજા સ્થાને રહેતા હવે મગજ ઉપર ભાર હળવો થતો જશે
બહેનો :- દાંપત્ય જીવન માં ખૂબ શાંતિ રાખવી ફાયદો થશે.
ધન :- બાર માં સ્થાને સૂર્ય ચંદ્ર ની યુતિ સપ્તાહ ના પ્રારંભ માં ઘણા બધા ખર્ચ નો સામનો કરવો પડે વ્યાવહારિક ખર્ચ માં

વધારો મુસાફરી વગેર થાય સૂર્ય બુધ નું આપની રાશિ માં આગમન આત્મબળ વધારનાર બને.
બહેનો :- મુસાફરી દરમ્યાન તબીયાત નો ખ્યાલ રાખવો.
મકર :- લાભ સ્થાને ચંદ્ર થોડી ઘણી લાભ ની તક ઊભી કરે મિત્રો દ્વારા તમારા કાર્યો માં સહયોગ મળશે પણ વધુ પડતી આશા

ન રાખવી સૂર્ય બુધ નું બાર માં સ્થાને આગમન અચાનક ખચ માં વધારો થાય.
બહેનો :- સંતાનો ના શિક્ષણ અને સ્નેહીજનો ના કાર્ય સાચવવા પડે.
કુંભ :- દશમાં સ્થાને સૂર્ય ચંદ્ર ની યુતિ સપ્તાહ ના પ્રારંભ માં નોકરિયાત વર્ગ ને સંભાળવું પડે સરકારી કાર્ય માં તમારી ક્ષતિ

નુકશાન આપી શકે સૂર્ય બુધ સપ્તાહ ના મધ્ય ભાગ પછી સારો સમય લાવે છે.
બહેનો :- પિતૃ પક્ષે જવાનું થાય સ્નેહીજનો થી મુલાકાત વધે.
મીન :- ભાગ્ય સ્થાને ચંદ્ર નું ભ્રમણ સામાજિક કાર્ય પરોપકાર ના કર્યો માં સારું રેહશે તમારી ઉપર ઈશ્વરીય કૃપા વરસતી હોય

ઔવું દેખાય સૂર્ય બુધ દશ માં સ્થાને સરકારી ક્ષેત્રે ખૂબ સારો લાભ આપનાર બને.
બહેનો :- તીર્થ યાત્રા દેવ દર્શન અને ધાર્મિક વિધિ વિધાન સરળતા થી થાય.
વાસ્તુ :- શયન ખંડ માં પલંગ ની સામે રહેલ દર્પણ દાંપત્યજીવન માં વિવાદો ઊભા કરનાર હોય દર્પણ હમેશા કપડાં થી ઢાકી નેરાખવો .
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/