fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૩૧ જાન્યુઆરી થી ૦૬ ફેબ્રુઆરી સુધી

મેષ :- સપ્તાહ નાં પ્રારંભ માં છઠા સ્થાને ચંદ્ર નં ભ્રમણ આવતા આરોગ્ય બાબત નીતકેદારી રાખવી જરૂરી બને બુધ વક્રી થઇ ને દશમાં સ્થાને સૂર્ય સાથે રેહતા ધંધાકીય કાર્યમાં નિર્ણયો આવે નોકરીયાત વર્ગ ને સમય સાચવવો જરૂરી.
બહેનો :- તબીયત માં સુધારો આવે મોસાળ પક્ષ નાં કાર્ય થાય.વૃષભ :- પાચમાં સ્થાને ચંદ્ર નં ભ્રમણ સંતાનો નાં શિક્ષણ માટે તમારું કાર્ય સફળતાઅઆપે નવા જુના મિત્રો સાથે આનંદ થાય આર્થિક પ્રશ્નો નં સારું સમાધાન મળે બુધભાગ્ય સ્થાને આવતા પરદેશ થી સારા સમાચાર મળે.
બહેનો :- આગળ અભ્યાસ ની ઈચ્છાપૂર્તિ થાય સ્વજનો સાથે મુલાકાત થાય.મિથુન :-ચોથા સ્થાને ચંદ્ર નં ભ્રમણ ભૌતિક સુખ સગવડો માં વાધારો કરનાર ખેતીજમીન જાયદાદ સ્થાવર મીલ્કત નાં લખાણ નાં કાર્ય કે દસ્તાવેજ નાં કામ સફળ થાયબુધનં આઠમા સ્થાને આગમન અચાનક ધન પ્રાપ્તિ નાં યોગ આપે.
બહેનો :- માતૃ પક્ષે થી આનંદ દાયક સમાચારો મન ને ઉત્સાહિત કરે.કર્ક :- ત્રીજા સ્થાન માં ચંદ્ર નં ભ્રમણ જળ માર્ગ થી કે અન્ય દુર દેશ થી તમારા માટેભાગ્યોદય ની તક લાવનાર ઈશ્વરીય કાર્ય માં પ્રવૃત રખાવનાર અને નવા સાહસ ની વૃદ્ધિકરાવે બુધ નં સાતમે ભ્રમણ દામ્પત્ય ભાગીદારી માં સારું રહે.
બહેનો :- ભાઈ ભાંડું તરફ થી તમારા કાર્ય ને સમર્થન મળે.સિંહ :- બીજા સ્થાન માં ચંદ્ર પારિવારિક જીવન માં સારું રહે આવક ની વૃદ્ધિ થાય નવાનવા ક્ષેત્ર ની મુલાકાત લઇ શકો કુટુંબ પરિવાર નાં સભ્યો દ્વારા પૂરો સહયોગ મળે બુધછઠા સ્થાને કોર્ટ કચેરી નાં કાર્ય માં સફળતા આપે.
બહેનો :-નાના મોટા પીકનીક પ્રવાસ નાં કાર્ય થાય.કન્યા :- આપની રાશી માં આવી રહેલ ચંદ્ર મન ને શીતળતા નો અનુભવ કરાવે ગતસપ્તાહ નાં અંત માં કરેલા ખર્ચ નું ધીમે ધીમે વળતર મળવાની શક્યતા ઓ રહે બુધપાચમાં સ્થાને અચાનક શિક્ષણ ક્ષેત્ર થી લાભ આપે.
બહેનો :-જ્ઞાન વર્ધાક કાર્ય માં મન લાગે શાંતિ મળે.તુલા :- બાર માં સ્થાને આવી રહેલ ચંદ્ર આવક જાવક નું પલડું સમાન રાખનાર પ્રવાસમુસાફરી કે અન્ય મોસાળ પક્ષ માટે સંભવિત ખર્ચ નં આયોજન કરવું પડે બુધ ચોથાસ્થાને સ્થાવર મીલ્કત ની બાબત વિચાર થાય.
બહેનો :- બિન જરૂરી ખર્ચ માં ઘટાડો કરવો તબીયત સાચવવી.વૃશ્ચિક :- લાભ સ્થાને ચંદ્ર નં ભ્રમણ બુધ ની રાશી માં થતા બુદ્ધિપ્રધાન કાર્ય ને વેગ મળેતમારા દ્વારા લેવાયેલા નિર્ણયો લાભ કરતા સાબિત થાય મિત્રો ને મળવાનો અવસર મળેબુધ ધાર્મિક ક્ષેત્રે તમારું યોગદાન વધારે.
બહેનો :- સંતાનો થી તમારા કાર્ય ને સંતોષજનક સહકાર મળે.ધન :- દશમાં સ્થાને ચંદ્ર નં ભ્રમણ નોકારીયાત્વર્ગ માટે ખુબજ સારા સમાચાર લાવનારનવી નવી ધંધાકીય કાર્યવાહી ને વેગ આપનાર પિતૃપક્ષ તરફ થી સારો સાથ મળે બુધબીજા સ્થાને આવતા આવક વધારનાર બને.
બહેનો :- સગા સબંધી સ્નેહીજનો ની મુલાકાત થાય.મકર :- લાભ સ્થાન માં ચંદ્ર નં ભ્રમણ ભાગ્યોદય ની ઉત્તમ તક લાવનાર દેવી કાર્યો તીર્થયાત્રા કે તીર્થસ્થાન નાં દર્શન નો અવસર મળે પ્રગતિ માટે નાં પ્રયત્નો સફળ થાય બુધઆપની રાશી માં તટસ્થ નિર્ણયો આપે.
બહેનો :- યજ્ઞ દાન પુણ્ય કે અન્ય સેવાકીય કાર્યો થાય.કુંભ :- આઠમા સ્થાને ચંદ્ર વાણી ઉપર વિનય અને નમ્રતા રાખવાનો પ્રયત્ન કરશો તોઘણા બધા લાભ ની પ્રાપ્તિ અને સબંધો ટકાવવા માં ઉપયોગી થશે બુધ બાર માં સ્થાનેસૂર્ય ગુરુ શુક્ર શનિ ની યુતિ માં ખર્ચ વધારનાર બને.
બહેનો :- વાહન ચલાવવા માં કે વિવાદો શાંતિ રાખવી.મીન :- સાતમાં સ્થાને ચંદ્ર નં ભ્રમણ દામ્પત્ય જીવન માં મીઠાશ લાવનાર યોગ્ય નિર્ણયોલેવડાવનાર અને ભાગીદારી માં પ્રગતિ કરાવનાર સમય આપે મન ની પ્રસન્નતા વધે બુધલાભ સ્થાને ઘણા બધા લાભ આપે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે ઉત્તમ સમય ગૃહિણીઓને શાંતિ મળે.

વાસ્તુ :- દરેક મનોકામના ની પુરતી માટે ગુરુવાર નાં દિવસે પીપળા નાં મૂળ માં હળદરવાળું જળ અને પીળું ફળ અર્પણ કરવું.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/