fbpx
ગુજરાત

( પ્રાસંગિક) નિષ્કામ સેવા માટે સ્વ મોરારજીભાઈ દેસાઈ એ સ્થાપેલ સંગઠન ૬ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ

દેશ ની આંતરિક સુરક્ષા ના હિમાયતી માનદ સેવા માટે તત્પર સંસ્થા એટલે હોમગાર્ડ ૬ ડિસેમ્બર નાગરિક સંરક્ષણ હોમગાર્ડ દિન નાગરિક સંરક્ષણ ની નિષ્કામ સેવા દિન ૬ ડિસેમ્બર શિસ્ત સેવા સમર્પણ ની ભાવના એ રાજ્ય માં ગૃહ રક્ષક દળ ની મુંબઈ રાજ્ય ના ગૃહ મંત્રી તરીકે હવાલો સંભાળતા સ્વ મોરારજીભાઈ દેસાઈ તા૬/૧૨/૧૯૪૬ ના રોજ માત્ર ૫૦૦ જેટલા સંયમ સેવકો નું સંગઠન રચ્યું ગૃહ રક્ષક દળ આંતરિક સુરક્ષા સલામતી ના રક્ષક  જ નહિ પણ કુદરતી આફતો માનવ સર્જિત આપતી માં સ્વંયમ શિસ્ત સાથે હમેશા તત્પર રહે છે હોમગાર્ડ જવાનો નાગરિકો ની સુરક્ષા સામર્થ્ય અને રાષ્ટ્રીય એકતા નિર્માણ માટે સતત સેવારત રહે છે આંતરિક સુરક્ષા માટે ગૃહ વિભાગ પોલીસ ની માર્ગદર્શીતા સાથે આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરી સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવતા માનદ સેવક હોમગાર્ડ જવાનો ની હાજરી જ સુરક્ષા નો સંદેશ આપતી રહે છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/