fbpx
ગુજરાત

સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવેની કામગીરીને લગત વિવિધ પ્રશ્ન ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા સાસદ નારણભાઈ કાછડીયા

આ કામની ટાઈમ લીમીટ પૂર્ષે થયેલ સયુકત કામગીરી ૮૦ ટકા ન થાય ત્યા નેશનલ હાઈવેની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવા છતા કામગીરી ૩૦ ટકાથી પણ સુધી ટોલ ટેકસ દ્વારા ટેકસ ન વસૂલવા હોઈ તાત્કાલીક મેન્ટેનન્સ કરાવવા ઓછી છે

સાસદની રજૂઆત સાસદશ્રીની માગ અમરેલીના સાસદ નારણભાઈ કાછડીયાએ સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવેની ચાલી રહેલ કામગીરી અંગે વિવિધ પ્રશ્નો બાબતે સરકારશ્રી અને નેશનલ હાઈવે ઓથોરોટીને અસરકારક રજૂઆત કરેલ છે . સાસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ હાલ અમરેલી સસદીય વિસ્તાર માથી પસાર થઈ રહેલ સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે . આ કામગીરી એગ્રો , સદભાવના અને એમ.વી.પી. એમ ત્રણ એજન્સીઓ દ્વારા વિભાગ વાઈઝ ચાલી રહી છે . આ કામની ટાઈમ લીમીટ પૂર્ણ થઈ ગયેલ હોવા છતા કામગીરીની પ્રગતિ ખૂબ જ ઓછી છે . આ ત્રણેય એજન્સીઓની સયુકત કામગીરી ગણીએ તો ૩૦ ટકાથી પણ ઓછી કામગીરી થવા પામેલ છે . જેથી આ નેશનલ હાઈવેની સ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને જેના લીધે આ નેશનલ હાઈવે ઉપર વાહન ચાલી શકે તેવી પણ પરિસ્થિતિ નથી પરીણામ વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને અકસ્માતો પણ સજૉઈ રહયા છે . સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવેની ધિમી પ્રગતિ બાબતે અગાઉ પણ સાસદશ્રીએ નેશનલ હાઈવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક દ્વારા , કોન્ટ્રન્સ દ્વારા , લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ હતી પરંતુ હજુ કામગીરી ખૂબ જ ધિમી ગતિએ ચાલી રહી છે . સાસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે , આ નેશનલ હાઈવેની સયુકત કામગીરી ૩૦ ટકાથી પણ વધુ ન થયેલ હોવા છતા નાગેશ્રી ગામે પાસે બનેલ ટોલ ટેકસ દ્વારા વાહન ચાલકો પાસેથી ટેકસ વસુલવામાં આવી રહયો છે . જેના લીધે આસપાસના ગામોમાં રહેતા લોકોને રોજીદી અને જીવન જરૂરીયાતની ચીજ – વસ્તુઓની ખરીદી માટે પ્રતિદિન ટેકસ આપવો પડી રહયો છે અને લોકો ખુબ જ હેરાન થઈ રહ્યા છે . જેથી જયા સુધી આ નેશનલ હાઈવેની સયુકત કામગીરી ૮૦ ટકા ન થાય ત્યા સુધી ટોલટેકસ ન વસુલવો જોઈએ . આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઈ સોમનાથ – ભાવનગર નેશનલ હાઈવે ની કામગીરીમાં પ્રગતિ લાવવા અને જયા સુધી કામગીરી પૂર્ણો ન થાય ત્યા સુધી સયમાતરે હાઈવેનું મેન્ટેનન્સ કામ કરાવવા અને નેશનલ હાઈવેની સયુકત કામગીરી ૮૦ ટકા ન થાય ત્યા સુધી નાગેશ્રી પાસે બનેલ ટોલ ટેકસ દ્વારા ટેકસ ન વસલવા બાબતે સાસદ નારણભાઈ કાછડીયાએ ઉચ્ચ કક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆત કરેલ હોવાનું સાસદ કાયૉલયની અખબારી યાદીમા જણાવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/