fbpx
ગુજરાત

અમદાવાદ સિવિલમાં મ્યુકરમાઇકોસિસના ૧૨૫ દર્દી ઓપરેશન માટે વેઇટિંગમાં

ગુજરાતમાં કોરોનાવાયરસ બાદ મ્યુકરમાઇકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મ્યુકરમાઇકોસિસના દર્દીઓ દિનપ્રતિદિન વધતા હોવાના કારણે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. જે રીતે કોરોનાની મહામારી વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની અછત સર્જાઈ હતી. તે જ પ્રકારે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન પણ મેળવવા માટે દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કહેર બાદ મ્યુકરમાઇકોસિસનો કહેર પણ વધી રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. અમદાવાદમાં મ્યુકરમાઇકોસિસના ઓપરેશન માટે હોસ્પિટલોમાં વેઇટિંગ હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ દર્દીઓ મ્યુકરમાઇકોસિસના ઓપરેશન માટે વેઇટિંગમાં છે. સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન ૨૫થી ૩૦ લોકોના ઓપરેશન કરવામાં આવે છે. તો અત્યારસુધીમાં ૭ દર્દીઓને મ્યુકરમાઇકોસિસની ગંભીર અસર થવાના કારણે તેમની આંખો કાઢવી પડે છે.

અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં અત્યારસુધીમાં ૬૨૫ દર્દીમાંથી ૨૩૦ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. ગઈકાલે જ ૨૯ દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી અને હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન માટે ૫ ઓપરેશન થિયેટર કાર્યરત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાવાયરસ બાદ મ્યુકરમાઇકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મ્યુકરમાઇકોસિસના દર્દીઓ દિનપ્રતિદિન વધતા હોવાના કારણે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. જે રીતે કોરોનાની મહામારી વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની અછત સર્જાઈ હતી. તે જ પ્રકારે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન પણ મેળવવા માટે દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કહેર બાદ મ્યુકરમાઇકોસિસ કહેર પણ વધી રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. અમદાવાદમાં મ્યુકરમાઇકોસિસના ઓપરેશન માટે હોસ્પિટલોમાં વેઇટિંગ હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૧૨૫ દર્દીઓ મ્યુકરમાઇકોસિસના ઓપરેશન માટે વેઇટિંગમાં છે. સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન ૨૫થી ૩૦ લોકોના ઓપરેશન કરવામાં આવે છે. તો અત્યારસુધીમાં ૭ દર્દીઓને મ્યુકરમાઇકોસિસની ગંભીર અસર થવાના કારણે તેમની આંખો કાઢવી પડે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/