fbpx
ગુજરાત

સાસરિયાં ત્રાસ આપતાં હોઇ યુવતી ભાગી

સુરતની વતની છે. તેના લગ્ન તેના પિતાએ બળજબરીથી પૈસાની લેવડ- દેવડ કરીને કરાવ્યા હતા. તેના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. તેણી છેલ્લા એક વર્ષથી સાસરીમાંથી ભાગવાની કોશિશ કરી રહી હતી. પરંતુ, સફળ થઈ શકી નહોતી. તે દિવસે ભાગવામાં સફળ રહેતાં કડી બસ સ્ટેશન ઉપર આવી ગઈ હતી. જ્યાં ગભરાયેલી હાલતમાં જાેતા કર્મચારીઓએ યુવતીની મદદ માટે કોલ કર્યો હતો. સાસરીમાં જવા માંગતી ન હોઇ ૧૮૧ ટીમે યુવતીને સુરક્ષિત આશ્રયગૃહ મોકલી હતી.

કડી શહેરમાં સાસરિયાંના ત્રાસથી ભાગેલી યુવતીને પોલીસની ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે મદદ કરી સુરક્ષિત સ્થળે આશ્રયગૃહમાં પહોંચાડી હતી. પિતાએ પૈસા લઈને બળજબરીથી લગ્ન કરાવ્યા બાદ યુવતી સાસરિયામાંથી એક વર્ષ સુધી ભાગવાની કોશિશ કરી રહી હતી.મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત ૧૮૧ મહિલા હેલ્પલાઈનને કડી શહેરમાંથી થર્ડ પાર્ટી દ્વારા કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, એક યુવતી તેની સાસરીમાંથી ભાગીને બસ સ્ટેશનમાં આવી છે. તેથી ૧૮૧ અભયમ ટીમે સ્થળ ઉપર જઈ યુવતીનું કાઉન્સેલીંગ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/