fbpx
ગુજરાત

ચૂંટણી બાદ પણ કોંગ્રેસમાં ભંગાણ યથાવત, કોંગ્રેસના પૂર્વ સ્ન્છ ભાજપમાં જાેડાયા

ચૂંટણી બાદ પણ પ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. કોંગ્રેસના પૂર્વ સ્ન્છ ભાજપમાં જાેડાયા છે. આણંદના પૂર્વ સ્ન્છ કાંતિભાઈ સોઢા કેસરિયા કર્યા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહની હાજરીમાં કેસરિયા કર્યા છે. કોંગ્રેસનો હાથ છોડીને કાંતિભાઈએ કેસરિયા કર્યા છે. કાંતિભાઈએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું મોકલ્યું હતું. વર્ષ ૨૦૧૭માં આણંદની બેઠક પરથી કાંતિભાઈ કોંગ્રેસની ટિકિટથી જીત્યા હતા. ૨૦૧૭થી ૨૦૨૨ સુધી આણંદના કોંગ્રેસ સ્ન્છ રહ્યાં હતા. જે બાદ આજે તેઓ ભાજપમાં જાેડાયા છે. તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. કાંતિભાઇ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જાેડાયા છે.

ભાજપમાં જાેડતા કાંતિભાઇ સોઢાએ કહ્યુ કે, કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કર્યા બાદ રાજીનામું આપી ભાજપમાં જાેડાયો છું. વિકાસની નીતિને જાેતાં ભાજપમાં જાેડાયો છું. વિકાસની રાજનીતિ કરવા માટે, લોકોના કામો થાય અને જરૂરિયામંદોને મદદ મળી શકે, આણંદના ધારાસભ્ય સાથે મળી આણંદ તેમજ જિલ્લાનો વિકાસ કરવા તેમજ વધુમાં વધુ લોકોને ઉપયોગી કાર્ય કરવા આજે ભાજપમાં જાેડાયો છું. કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકારનો લાભ છેવાડાના માણસો સુધી પહોંચાડવા મદદરૂપ બની શકીએ તે માટે કામ કરીશું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/