fbpx
ગુજરાત

લુણાવાડામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડોભાજપનો આગેવાન સહીત ૩૪ શખ્શો જુગાર રમતા ઝડપાયા

મહિસાગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. લુણાવાડામાં દરોડો પાડતા ૩૪ શખ્શો ઝડપાયા હતા. જેમાં એક ભાજપનો આગેવાન પણ જુગાર રમતા ઝડપાયો હતો. ગાંધીનગરથી સ્ટેટ વિજીલન્સે બાતમી આધારે દરોડો પાડતા કાર્યવાહી કરી હતી. લુણાવાડા રુરલ વિસ્તારમાં ગાંધીનગરની ટીમે સ્થાનિક કુખ્યાત જુગારધામ ચલાવનારા શખ્શ નાસર અરખના અડ્ડા પર દરોડાની કાર્યવાહી કરી હતી. એસએમસીએ ૩૪ જેટલા જુગારીઓને ઝડપી લઈને જુગાર ધારા હેઠળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ટોળામાં એક શખ્શ ભાજપનો નેતા હોવાનુ સામે આવ્યો છે. પંચમહાલની નગર પાલિકાનો પૂર્વ ઉપ પ્રમુખ હોવાનુ ખુલ્યુ હતુ. ભાજપ નેતા અને પૂર્વ ઉપ પ્રમુખ પ્રદિપ પદવાણીને પણ ઝડપ્યો હતો. ભાજપનો જ પૂર્વ પાલિકા પદાધીકારી ચૂંટણી લડતા ઝડપતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. વિજીલન્સના દરોડાને પગલે સ્થાનિક પોલીસમાં ફફડાટ વ્યાપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/