fbpx
ગુજરાત

સોની બજારમાં દિવાળી પહેલા જ રોનક જાેવા મળીલોકો સોના-ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યાસોનાનો ૨૪ કેરેટ સોનાનો ભાવ ૬૩,૦૦૦ તેમજ ૨૨ કેરેટનો ભાવ ૫૬,૪૦૦

દિવાળીના ગણતરીના દિવસો જ બાકી છે. ત્યાં લોકો બજારમાં અવનવી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. રાજકોટના સોની બજારમાં દિવાળી પહેલા જ રોનક જાેવા મળી હતી. કારણ કે ૪ અને ૫ નવેમ્બર એટલે કે પુષ્ય નક્ષત્રનો સંયોગ મળી રહ્યો છે. પુષ્ય નક્ષત્રને સૌથી શુભ મૂહુર્ત માનવામાં આવે છે. આ દિવસે લોકો સોના-ચાંદી સહિત અનેક વસ્તુઓની ખરીદી કરે છે. તેમજ અનેક શુભ કાર્યો કરવામાં આવે છે.જેથી લોકો સોના-ચાંદીની ખરીદી કરવા ઉમટી પડ્યા છે. સોનાનો ૨૪ કેરેટ સોનાનો ભાવ ૬૩,૦૦૦ તેમજ ૨૨ કેરેટનો ભાવ ૫૬,૪૦૦ છે. ત્યારે વેપારીઓ સોનાની ખરીદી પર ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે. જેમ ધનતેરસ અને દિવાળી પર લોકો સોના-ચાંદીની નાની મોટી વસ્તુઓની ખરીદી કરે જ છે. તેમ પુષ્ય નક્ષત્ર પણ સુવર્ણ મૂહુર્ત મનાય છે.એવું માનવામાં આવે છે કે આવો સંયોગ લગભગ ૪૦૦ વર્ષ પછી બન્યો છે. અને આ મહામૂહુર્તમાં શુભ કાર્ય કરવાથી વ્યક્તિ કાયમી ફળ મેળવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/