fbpx
ગુજરાત

ઉપરવાસ માં અતિભારે વરસાદને કારણે કરજણ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા

બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે. હાલ કરજણ ૬૫.૨૦% ભરાયો નર્મદા જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચેય તાલુકા જળબંબાકાર થયા છે. ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડીયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં ૧ લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ બંધમાં ચાર દરવાજા ૩ મીટર ખોલી ૫૦૦૦૦ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતાં કરજણ કાંઠાના લોકોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે કરજણ ડેમના ચાર દરવાજા ખોલવાની ડેમ સત્તાવાળાઓ ને ફરજ પડી છે. ૫૦૦૦૦ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતાં કરજણ નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે. હાલ કરજણ ૬૫.૨૦% ભરાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/