fbpx
રાષ્ટ્રીય

સેબીની મહત્વની બેઠકમાં મોટા ફેરફારોની જાહેરાત

IPO લિસ્ટિંગને લઈને સેબીએ બદલ્યા નિયમો

સેબીની મહત્વની બેઠકમાં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. બેઠક દરમિયાન ૈંર્ઁં લિસ્ટિંગને લઈને મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જાણો ૈંર્ઁં સંબંધિત નવો નિયમ હવે લાગુ થશે કે કેમ? જીઈમ્ૈંએ ૈંર્ઁં લિસ્ટિંગનો સમય ઘટાડીને ૩ દિવસ કર્યો છે. આ જાહેરાત પહેલા સેબી લિસ્ટિંગ માટે ૬ દિવસનો સમય આપતી હતી. લિસ્ટિંગનો આ નવો નિયમ ૧ ડિસેમ્બર, ૨૦૨૩થી લાગુ થશે. સેબીનું કહેવું છે કે આમ કરવાથી કંપનીના રોકાણકાર અને પ્રમોટર્સ બંનેને ફાયદો થશે. સેબીનો દાવો છે કે તેનાથી કંપનીઓ માટે નાણાં એકત્ર કરવામાં સરળતા રહેશે. અરજી બાદ રોકાણકારોને ઝડપી લિક્વિડિટી મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/