fbpx
રાષ્ટ્રીય

આ સમસ્યાના કારણે મારુતિ સુઝુકી કંપની પરત મંગાવી રહી છે ૮૭૦૦૦ કાર

ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકીના વાહનોમાં ગરબડની ફરિયાદો આવી છે. કાર નિર્માતાએ ખામીને સુધારવા માટે તેના ૮૭,૫૯૯ યુનિટ પાછા મંગાવ્યા છે. આ અંગે શેરબજારને માહિતી આપતા મારુતિ સુઝુકીએ કહ્યું છે કે ૫ જુલાઈ, ૨૦૨૧ અને ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૩ વચ્ચે ઉત્પાદિત સ્ટ્ઠિેંૈ જી ઁિીજર્જ અને મારુતિ ઈઈર્ઝ્રં વાહનોમાં ખામીની ફરિયાદો મળી છે. તેમના સ્ટીયરીંગ રોડમાં ગરબડ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો બાદ કાર નિર્માતાએ આ એકમોને પાછા મંગાવાનું શરૂ કર્યું છે. વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો ર્નિણય લીધો છે. મારુતિના વાહનોના ૮૭૫૯૯ યુનિટ પાછા મંગાવામાં આવી રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીએ કહ્યું કે તેમને શંકા છે કે આ વાહનોમાં ઉપયોગમાં લેવાતા સ્ટીયરિંગ ટાઈ રોડના એક ભાગમાં ખામી છે. જે ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે. જે વાહનોમાં ફરિયાદો આવી રહી છે તેને તાત્કાલિક સુધારવામાં આવી રહી છે. કંપનીએ સાવચેતીના પગલા તરીકે બંને કારને રિકોલ કરવાનું શરૂ કરી દીધું છે.

કંપની મારુતિ જી-ઁિીજર્જ અને ઈીર્ષ્ઠ માં ખામીને કોઈ પણ ખર્ચ વિના બદલશે. જાે તમારી પાસે પણ મારુતિના આ વાહનો છે, તો તમારે અધિકૃત વર્કશોપ કસ્ટમર કેરનો સંપર્ક કરવો પડશે અને તેમને તમારી સમસ્યા જણાવવી પડશે. કંપની આ કારોને બિલકુલ ફ્રીમાં ચેક કરશે અને રિપ્લેસ કરશે. આ પહેલો કિસ્સો નથી. મારુતિ સુઝુકીએ આ વર્ષે ત્રણ વખત પોતાના વાહનોને પરત મંગાવ્યા છે. જાન્યુઆરીમાં, કંપનીએ ૧૭,૩૬૨ વાહનોને રિકોલ કર્યા હતા, જ્યારે એપ્રિલમાં તેણે ૭,૨૧૩ વાહનોને રિકોલ કર્યા હતા. હવે ત્રીજી વખત કંપનીએ ૮૭૦૦૦થી વધુ વાહનોને પરત મંગાવાયા છે. હાલના સમયમાં કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી મોટી રિકોલ પૈકીની એક છે. સપ્ટેમ્બર ૨૦૨૧માં કંપનીએ ખામીયુક્ત મોટર જનરેટર યુનિટને બદલવા માટે ઝ્રૈટ્ઠડ, ફૈંટ્ઠટ્ઠિ મ્િીડડટ્ઠ અને ઠન્૬ સહિત વિવિધ મોડલ્સના પેટ્રોલ ટ્રિમના ૧,૮૧,૭૫૪ યુનિટ પાછા મંગાવ્યા હતા. જુલાઇ ૨૦૨૦ માં ઓટોમેકરે ખામીયુક્ત ઇંધણ પંપનું નિરીક્ષણ કરવા અને બદલવા માટે ઉટ્ઠર્ખ્તહઇ અને મ્ટ્ઠઙ્મીર્હ મોડલના ૧,૩૪,૮૮૫ યુનિટ પાછા મંગાવ્યા હતા.એ જ રીતે ડિસેમ્બર ૨૦૧૯ માં, કંપનીએ જાહેરાત કરી હતી કે તે ખામીયુક્ત મોટર જનરેટર યુનિટ (સ્ય્ેં) ને સુધારવા માટે ઝ્રૈટ્ઠડ, ઈિંૈખ્તટ્ઠ અને ઠન્૬ મોડલના પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ (જીૐફજી) વેરિઅન્ટના ૬૩,૪૯૩ યુનિટ પાછા મંગાવ્યા હતા. આ તમામ વચ્ચે સોમવારે મારુતિ સુઝુકીનો શેર મ્જીઈ પર ૦.૭૫ ટકા ઘટીને ?૯,૬૯૪.૭૦ પર બંધ થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/