fbpx
સૌરાષ્ટ - કચ્છ

૩૧ ડિસેમ્બરઃ રાજકોટ એસઓજીએ દારૂ સાથે ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

૩૧ ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડ્યા છે. ત્યારે પોલીસ પણ છેલ્લા ૧૫ દિવસથી સતર્ક બની ગઈ છે. રાજકોટ ર્જીંય્એ કપ-રકાબીના બોક્સ નીચે છૂપાવીને લાવવામાં આવી રહેલા દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ૧૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એકની અટકાયત કરી છે. રાજકોટ એસઓજી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ર્જીંય્એ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી ગામના પાટીયા પાસે આઈસર ચાલકને રોકીને તપાસ કરતા આઈસરમાં કપ-રકાબીના બોક્સ નીચેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે આઈસરના ચાલક આજમ છારોરા (ઉં.વ.૩૪)ની અટકાયત કરી ૬ લાખની કિંમતના દારૂ સહિત કુલ ૧૩ લાખ ૮૪ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ

  • ૧૪૮૮ નંગ દારૂની બોટલ (કિંમત રૂ.- ૬,૦૧,૨૦૦)
  • ૪૫૦ નંગ કપ- રકાબીના બોક્સ (કિંમત- ૯૦,૦૦૦)
  • આઈસર ગાડી નંબર ૫૦ મ્‌ ૯૯૧૪ (કિંમત રૂ- ૭,૦૦,૦૦૦)
  • મોબાઈલ (કિંમત રૂ- ૩,૦૦૦)
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/