fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભુજના માધાપરમાં મારુતિ વાનમાં અચાનક આગ લાગી જતાં દોડધામ

ભુજના જાેડિયા શહેર માધાપરમાં જાયેંદ્રસિંહ નામના કાર માલિકની મારુતિ વેન નંબર જીજે-૧૨-પી-૫૦૦૨મા અચાનક આગની ઘટના બની હતી. જેના વેન બળીને ખાક થઈ ગઈ હતી. વેનમાં લાગેલી આગથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આગની જ્વાળાઓને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા. બાદમાં ફાયર વિભાગના ડિસીઓ રવીરાજ ગઢવી, સાવન ગોસ્વામી ફાયરમેન રફીક ખલીફા વગેરેએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

ભૂજના માધાપર ખાતે આવેલા એકતાનગર પાસે ઉભેલી મારુતિ વેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી વેન ભડભડ સળગી ગઈ હતી. જેને પગલે ભાગદોડ મચી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટર વડે આગને કાબૂમાં લીધી હતી. જાેકે, ત્યાં સુધીમાં વેન બળીને ખાક થઈ ગઈ હતી. કારમાં ગેસનો બાટલો હોવાથી ફાયર ટીમને ભારે જહેમત સાથે કામગીરી કરવી પડી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈને ઇજા પહોંચી નહોતી. આગના પગલે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/