fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી કમલેશભાઈ મેહતા (કમલેશ ટ્રેડીંગ કું.) ના આર્થિક સહયોગથી વાછકપર ગામે ચેકડેમનો જીર્ણોદ્ધાર

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી કમલેશભાઈ મેહતા (કમલેશ ટ્રેડીંગ કું.) ના આર્થિક સહયોગથી વાછકપર ગામે ચેકડેમનો જીર્ણોદ્ધાર.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં છેલ્લા વર્ષમાં અનેક ચેકડેમોનો જીર્ણોદ્ધાર કરેલ છે. તેમજ ૧૧,૧૧૧ ચેકડેમ બનાવાવનો સંકલ્પ કરેલ છે. જેમાં માર્કેટીંગ યાર્ડના વેપારી શ્રી કમલેશભાઈ મેહતા (કમલેશ ટ્રેડીંગ કું,) દ્વારા મોરબી રોડ પરના વાછકપર બેડી ગામે ચેકડેમ જીર્ણોધ્ધાર માટે યોગદાન આપેલ છે. જેનાથી શુદ્ધ વરસાદી પાણીનો વિશાળ જથ્થો સ્ટોરેજ થવાથી સંગ્રહ થાય છે. જેનાથી ખેડૂતોને ખેતીમાં વરસાદી મીઠા પાણી ખેત ઉત્પાદનમાં મળવાથી ખેતીમાં ખુબ મોટો આર્થિક ફાયદો થશે અને સમગ્ર પર્યાવરણની રક્ષા સાથે પ્રકૃતિની રક્ષા થવાથી સૃષ્ટી પરના સર્વે જીવ-જંતુ, પશુ-પક્ષી અને માનવ-જાતને પાણી ખોરાક અને રહેણાંક સાથે સ્વતંત્રતા મળશે. જેમાં અજીતભાઈ પરમાર, કાનજીભાઈ ડોડીયા, રાજેશભાઈ વાઢેર, રસિકભાઈ સાકરિયા, કૈલાશભાઈ ડોડીયા વગેરે જેવા આગેવાનો હાજર રહેલ છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વીરાભાઈ હુંબલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, સતિષભાઈ બેરા, પ્રકાશભાઈ કનેરિયા, જીગ્નેશભાઈ પટોળીયા, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ગાજીપરા, વલ્લભભાઈ કથીરિયા,બીપીનભાઈ હદવાણી, દિલીપભાઈ લાડાણી, જેરામભાઈ વાંસજાળિયા, ચંદુભાઈ વિરાણી, અરવિંદભાઈ પણ, ઉમેશભાઈ માલાણી, ગોપાલભાઈ બાલધા, શિવલાલભાઈ અદ્રોજા,રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુપતભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શિંગાળા, ભરતભાઈ, મહેન્દ્રભાઈ કાલરીયા, રતિભાઈ ઠુંમર સુંદર સંચાલન કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/