fbpx
અમરેલી

દામનગર પાલિકા તંત્ર ના દેખાડવા ના અને ચાવવા ના દાંત જુદા એક બાજુ સ્વચ્છતા અભિયાન નું ચિત્રણ અને બીજી બાજુ શહેર માં આંતરીક પારાવાર ગંદકી સ્વચ્છતા અભિયાન શહેર ની મુખ્ય બજારો રહેણાંક વસાહતો માં આવે તે જરૂરી

દામનગર પાલિકા તંત્ર નું વિચિત્ર સ્વચ્છતા અભિયાન સ્કૂલ કોલેઝ ના છાત્રો દ્વારા પબ્લિક પ્લેસ માં સ્વચ્છતા અભિયાન નો સંદેશ આપતા ચિત્રો દોરાય છે અને બીજી બાજુ શહેર ની મુખ્ય બજારો કચેરી કમ્પાઉન્ડ માં ઉકડા ના ઢગલા ઓ થઈ રહ્યા છે 

શહેર માં પ્રવેશતા મુખ્ય માર્ગો ની બંને બાજુ ઘાસ અને ઝાડી જાખરા ઓ દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા પાલિકા ના તમામ સફાઈ કર્મચારી ઓ અને જે.સી.બી ટેક્ટર સહિત ના સાધનો સરંજામ સાથે સ્વચ્છતા અભિયાન ચલાવી શહેર સ્વચ્છ હોવા નો દેખાવ કરે છે પણ મુખ્ય બજારો કચેરી કમ્પાઉન્ડ લુહાર શેરી સહિત ના વિસ્તારો માં ઉકડા ના ઢગલા કેમ ?
પાલિકા તંત્ર દ્વારા વારંવાર આવા વિચિત્ર સ્વચ્છતા અભિયાન હાથ ધરી મોટી રકમ ના પેટ્રોલ ડીઝલ ના બિલ ઉધારી સ્વચ્છતા અભિયાન કરે છે ત્યારે શહેર ની આંતરિક બજારો મુખ્ય શેરી ઓ રહેણાંક વિસ્તારો સરકારી કચેરી ઓ મેદાન ક્વાર્ટર જાહેર મુતરડી ઓ પાસે આવી ભયંકર ગંદકી કેમ ?
અત્યારે પાલિકા તંત્ર દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી ની કમ્પાઉન્ડ ઉપર સ્કૂલ કોલેજ ના છાત્રો દ્વારા સ્વચ્છતા અભિયાન નું ચિત્રણ ચાલી રહ્યું છે સ્વચ્છતા ની હિમાયત કરતા વિદ્યાર્થી ઓ સારી મહેનત કરી સ્વચ્છતા નો સંદેશ આપી રહ્યા છે ત્યારે દામનગર શહેર ની આંતરિક સફાઈ ક્યાંય દેખાતી નથી ચારેકોર ઉકડા ઓના ઢગલા ઓ અને ભારે દુર્ગધ મારતી જાહેર મુતરડી ઓ સહિત શહેર ની રહેણાંક વસાહતો મુખ્ય બજારો પણ સ્વચ્છતા આવે તે જરૂરી છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/