fbpx
અમરેલી

વક્કફબોર્ડનાચેરમેનશ્રીસજ્જાદભાઈહીરાએઅમરેલીખાતેમાણેકપરાપ્રાથમિકશાળામાંપ્રવેશપાત્રભૂલકાઓનેપ્રવેશકરાવ્યો

૨૦૨૨અમરેલીજિલ્લાસહિતસમગ્રરાજ્યમાંઆજથીત્રિદિવસીયકન્યાકેળવણીઅનેશાળાપ્રવેશોત્સવ૨૦૨૨-૨૩ની૧૭મીશૃંખલાનોશુભારંભકરવામાંઆવ્યો. વક્કફબોર્ડનાચેરમેનશ્રીસજ્જાદભાઈહીરાએઅમરેલીખાતેમાણેકપરાપ્રાથમિકશાળામાંપ્રવેશપાત્રભૂલકાઓનેપ્રવેશકરાવ્યોહતો. ધોરણ-૧માં૧૦કન્યાઅને૧૦કુમારસહિતકુલ૨૦બાળકોનુંનામાંકનકરવામાંઆવ્યુંહતું.માણેકપરાપ્રાથમિકશાળાખાતેયોજાયેલશાળાપ્રવેશોત્સવ૨૦૨૨-૨૩કાર્યક્રમમાંપ્રવેશપાત્રબાળકોનેઉપસ્થિતમહેમાનોએઉમળકાભેરશાળામાંપ્રવેશકરાવ્યોહતો.શાળાનાબાળકોએપણહરખભેરમહેમાનોનેપુસ્તકદ્વારાસ્વાગતકરીઆવકાર્યાહતા. વક્કફબોર્ડચેરમેનશ્રીસજ્જાદભાઈહીરાએબાળકોનેસંબોધતાકહ્યુકે, શિક્ષણક્ષેત્રેઆજેતેજગતિથીપ્રગતિથઈરહીછે, રાજ્યસરકારઅનેકેન્દ્રસરકારદ્વારાશિક્ષણસહિતવિવિધક્ષેત્રેઅનેકવિધયોજનાઓઅમલીકરવામાંઆવીછે.  તેમણેઉમેર્યુકે, કન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવથકીવધુમાંવધુબાળકોશાળામાંપ્રવેશમેળવેતેવાપ્રયત્નોકરવામાંઆવીરહ્યાછે.

સમગ્રરાજ્યમાંઆજથીશરુથયેલકન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવ૨૦૨૨-૨૩અંતર્ગતસરકારીપ્રાથમિકશાળાઓમાંપ્રવેશપાત્રબાળકોનુંનામાંકનકરવાનાત્રણ

દિવસીયશિક્ષણસેવાયજ્ઞમાંરાજ્યમંત્રીમંડળનામંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, વરિષ્ઠસચિવશ્રીઓસહિતનાઅધિકારીશ્રીઓસહભાગીથયાછે. અમરેલીખાતેનીમાણેકપરાપ્રાથમિકશાળામાંકન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવ૨૦૨૨-૨૩કાર્યક્રમપ્રસંગેગુજરાતપ્રદેશલઘુમતીમોરચાનાઉપપ્રમુખશ્રીવહાલખાનપઠાણઅનેઅમરેલીજિલ્લાલઘુમતીમોરચાનામહામંત્રીશ્રીસમીરકનોજીયાઉપસ્થિતરહ્યાહતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/