fbpx
અમરેલી

દામનગર પટેલવાડી ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ સહિત ના અગ્રણી ઓનો સત્કાર સમારોહ માં અઢારે આલમ ની ઉપસ્થિતિ

દામનગર પટેલવાડી ખાતે જય દ્વારકાધીશ  મિત્ર મંડળ આયોજિત સત્કાર સમારોહ કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન સાથે  નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા જિલ્લા સાંસદ નારણભાઇ કાછડીયા અમરડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા પૂર્વ તાલુકા પ્રમુખ જનકભાઈ તળાવીયા માલધારી અગ્રણી રાજુભાઇ ભુવા મનીષભાઈ સંઘાણી નું અઢારે આલ્મ દ્વારા શિલ્ડ શાલ અને પુષ્પગુંચ થી વિશિષ્ટ સન્માન કરાયું આ સન્માન સમારોહ માં અઢારે આલમ ની ઉપસ્થિતિ જોવા મળી હતી લાઠી આહીર સમાજ અગ્રણી જીતુભાઇ ડેર ભરતભાઈ પાડા વિનુભાઈ સતાણી ભરતભાઈ સુતરિયા ભગવનભાઈ નારોલા દેવરાજભાઈ ઈસામલિયા પ્રીતેશભાઈ નારોલા  કટુભાઈ ધોળકિયા વિપુલભાઈ નારોલા આર કે નારોલા ગણેશભાઈ નારોલા ભૂરાભાઈ સાસલા ભુપતભાઇ જોગરાણા રાજુભાઇ મેર ખીમજીભાઈ કસોટીયા રઘુભાઈ જોગરાણા રઘુભાઈ સાસલા ભોળાભાઈ સાસલા કોળી સમાજ સુરેશભાઈ ચૌહાણ સાગર વિસાણી ભુપતભાઇ ચૌહાણ પ્રજાપતિ સમાજ મગનભાઈ સાકરીયા ઈશ્વરભાઈ જાદવ રઘુવંશી સમાજ દર્શનભાઈ માધવાણી ભાવેશભાઈ ખખ્ખર અશ્વિનભાઈ ખખ્ખર ઋષિવંશી સમાજ કિશોરભાઈ વાજા ડો પ્રવીણભાઈ અમરેલીયા દાઉદી વ્હોરા સેફુદીન માંકડ મોઇજભાઈ ભારમલ સોની સમાજ પરેશભાઈ ધોળકિયા  કિશોરભાઈ ધાગધરીયા સાધુસમાજ  હિમતભાઈ ગોંડલીયા બકુલભાઈ નિમાવત પંકજભાઈ સાધુ ભરતપરી સતીષગિરી નરેશગિરી મુકેશગિરી  રાજપૂત સમાજ મનોજભાઈ પઢીયાર એ ડી બારડ કુમારભાઈ ધીરુભાઈ રાજપૂત રમેશભાઈ લાલાભાઈ રાઠોડ ક્ષત્રિય સમાજ ધર્મેન્દ્રસિંહ જાડેજા હરપાલસિંહ જાડેજા બ્રહ્મક્ષત્રિય સમાજ વિજયભાઈ બોસમિયા હિરેનભાઈ ભૂચડા રબારી સમાજ રઘુભાઈ ગોહિલ પોલાભાઈ બાલાભાઈ ગોહિલ  દરજી સમાજ વિપુલભાઈ હિંગુ ખોજા સમાજ રાજુભાઇ ચારણીયા વસીમભાઈ ચારણીયા ટીનાભાઈ મોટાણી બ્રહ્મસમાજ તુષારભાઈ પાઠક બાદલભાઈ વિમલભાઈ ઠાકર વિપુલભાઈ જોશી લુહાર સુથાર સમાજ વજુભાઇ રૂપાધડા ભરતભાઇ ડોડીયા જેન વણિક દિલીપભાઈ અજમેરા વીરેન્દ્રભાઈ પારેખ રાજુભાઇ ગાંધી જયેશભાઇ ચિતલીયા વણકર સમાજ પીયૂસભાઈ જયપાલ ભરતભાઇ ભાસ્કર જીતુભાઇ રાઠોડ જનક્ષત્રિય સમાજ કરશનભાઇ પરમાર મુકેશભાઈ ચૌહાણ ભરતભાઇ માળી સમાજ બીપીનભાઈ કનાળા વિશાલભાઈ કનાળા ઠાકોર અતુલભાઈ દલોલીયા પરષોત્તમભાઈ પંચાસરા ભોથાભાઈ ડેરૈયા રાળવ સમાજ પ્રકાશભાઈ હાવળીયા મોહનભાઇ મેળગીયા ગઢવી સમાજ મોહીીતદાન કાળુભાઈ ગઢવી સહિત શહેેેર ની અઢારે આલમ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ કોશિકભાઇ વેકરિયા સહીંત ના અગ્રણી ઓનું ભવ્ય બહુમાન કરાયું હતું આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં દામનગર નગરપાલિકા નું શાશન ટિમ ભાજપ ભવ્ય રીતે વિજય બને આવી રીતે જ સંગઠન બનાવી ઉત્સાહી ભેર  ટિમ બનાવી ને યુવાનો કામ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી અઢાર આલમ ના યુવાનો ની ઉપસ્થિતિ જોઈ સાંસદ સહિત ના અગ્રણી ઓ ખુશી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts