fbpx
અમરેલી

દામનગર હાવતડ ગ્રામ પંચાયત ના સરપંચ ને બળાત્કાર ના ગંભીર ગુના સબબ અધ પતન ના પૂરતા કારણો થી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર દ્વારા હોદા પર થી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પાસે આવેલ હાવતડ ગામના સરપંચ રાજેશગીરી ચંદુગીરી ગોસાઈની સામે દામનગર પોલીસ માં દાખલ થયેલ બળાત્કાર ની ગંભીર ફરિયાદ સબબ  સરપંચએ નૈતિક અધઃપતન ગણવાને પૂરતા કારણો જણાયેલ હોય ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૯(૧) ની જોગવાઈ તળે તા. ૨/૧/૨૦૨૧ ના હુકમથી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારે સરપંચ હાવતડને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી ફરજ  મોકૂફ કરતો હુકમ કરેલ છે

Follow Me:

Related Posts