fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા ભાજપ લીગલ સેલનાં કન્‍વીનર તરીકે એડવોકેટ પિયુષ શુકલની નિમણૂંક

ગુજરાત પ્રદેશ અઘ્‍યક્ષ સી.આર. પાટીલ તેમજ સૌરાષ્‍ટ્ર ઝોનનાં પ્રભરી વિનોદ ચાવડા, જીલ્‍લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા તેમજ અમરેલી જિલ્‍લા પ્રભારી ધર્મેન્‍દ્ર (હકુભાઈ) જાડેજા તથા દિલીપ સંઘાણી, પરશોતમ રૂપાલા તથા અમરેલી જીલ્‍લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા ઘ્‍વારા અમરેલી જીલ્‍લા લીગલ સેલનાં કન્‍વીર તરીકે અમરેલીનાં બાહોશ એડવોકેટ પિયુષ શુકલની વરણી થતાં સીનીયર વકીલો તથા બાર એસોસીએશન મેમ્‍બર બકુલભાઈ પંડયા તેમજ વકીલ મંડળમાં ખૂશીની લહેર છવાઈ હતી. તેમજ આ નિમણૂંકને વકીલ મંડળે સહર્ષ આવકારી વકીલ પિયુષ શુકલને અભિનંદન પાઠવ્‍યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/