fbpx
અમરેલી

લાઠીના મતીરાળા ગામે “હવે રસી એજ રક્ષા” સૂત્ર સાથે જિલ્લા આઈ સી ડી એસ ઓફિસરની અધ્યક્ષતામાં પોષણ માસ ઉજવણી

લાઠી “હવે રસી એજ માત્ર ઉપાય” સૂત્રને સાર્થક કરતા અમરેલી જિલ્લા icds વિભાગના ઓફિસર શ્રી એમ બી બારોટની અધ્યક્ષ સ્થાને લાઠી તાલુકાના મતિરાળા ગામ ખાતે રસીકરણ જાગૃતિ તથા પોષણ માસની ઉજવણી તેમજ  કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્લા પંચાયત આઇસીડીએસ વિભાગ હેઠળ લાઠી તાલુકાના મતીરાળા ગામ ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી, સગર્ભામાતા, ધાત્રીમાતા, કિશોરીઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગે અમરેલી જિલ્લા icds અધિકારીશ્રી  એમ બી બારોટ દ્વારા લાભાર્થીઓને આંગણવાડી માં મળતા માતૃશક્તિ તેમજ પૂર્ણાશક્તિ ના પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું, તેમજ સ્ત્રીશક્તિ બુક દ્વારા વિવિધ પોષણયુક્ત  વાનગીઓની સમજૂતી આપવામાં આવી, સાથે સાથે આયુષ મેડિકલ ઓફિસર રેખાબેન સરતેજા દ્વારા ગ્રામજનોને કોરોનાની રસી  લેવામા બાકી રહેતા હોય એવા લોકોને વેક્સિન લેવાની સમજૂતી આપવામાં આવી,  આંગણવાડી વર્કરો દ્વારા તૈયાર કરવામાં આવેલી પોષણ વાટીકાની મુલાકાત લેવામાં આવી, આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ માંથી રેખાબેન સરતેજા તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, આ પોષણ માસની ઉજવણી મતીરાળા ગામના આંગણવાડી વર્કર બહેનો તેમજ હેલ્પર બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/