fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા દિલીપ સંઘાણીનું સન્‍માન

તાજેતરમાં દેશની સર્વોચ્‍ચ સહકારી સંસ્‍થા ભારતીય રાષ્‍ટ્રીય સહકારી મહાસંઘ (એનસીયુઆઈ)ના ચેરમેન તરીકે બિનહરીફ વરાયેલા અમરેલીના પનોતા પુત્ર અને સહકારી ક્ષેત્રના ભિષ્‍મ પિતામહ દિલીપભાઈ સંઘાણીનું અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ દિપકભાઈ વઘાસીયા, મહામંત્રી મયુરભાઈ ગજેરા, અમરેલી શહેર સમિતિના પ્રમુખ રાજુભાઈ ધાનાણી તેમજ અન્‍ય શાળા સંચાલકો દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અમરેલી આગામી સમયમાં સહકારી ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરશે તેવો શુભાષય વ્‍યકત કરવામાં આવ્‍યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/