fbpx
અમરેલી

કન્યા  કેળવણીના પ્રતિકસમાંગજેરા સંકુલમાં સ્થાણપક પ્રમુખ વસંતભાઈ ગજેરાનો ફેકલ્ટી  ડેવલોપમેન્ટવ કાર્યક્રમ યોજાયો

કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ બી.એ, બી.કોમ તથા બી.બી.એ કોલેજની વિદ્યાર્થીનીઓને સંબોધન કરીને મનનીય ઉદબોધન કર્યુ.જીવનમાં કશું જ અશકય નથી; તમારા સપનાઓને હકીકતમાં રૂપાંતરિત કરવાનું એક માત્ર માઘ્ય મ સખત પરિશ્રમ તથા આત્મનવિશ્વાબસ છે-વસંત ગજેરા-સ્થામપક પ્રમુખશ્રી.
અમરેલી જિલ્લાા લે.પટેલ ચેરિટેબલ ટ્રસ્ટઓ-સુરત સંચાલિત તથા જિલ્લા ના વતનના રતન, કેળવણીકાર તથા આંતરરાષ્ટ્રીસય હિરાઉદ્યોગપતિ ડાયમંડકિંગ વસંતભાઈ ગજેરા સ્થાીપિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમરેલી ખાતે ટીવાય બી.એ, બી.કોમ તથા બી.બી.એ ની વિદ્યાર્થીનીઓ માટે સ્થા.પક પ્રમુખ તથા મોટીવેટર માન.વસંતભાઈ ગજેરાના મનનીય ઉદબોધનનો ફેકલ્ટીક ડેવલપમેન્ટલ કાર્યક્રમ યોજાયો હતો. સંકુલની સ્થાકપનાથી સતત પચીસ વર્ષથી નિઃસ્વાતર્થ સંચાલન કરતા તથા ગજેરા સંકુલને પચીસ વર્ષમાં ગુજરાતનું પ્રથમ સ્થાવનનું કન્યાર કેળવણીનું પ્રતિક બનાવનાર નિયામક તથા ટ્રસ્ટીપ માન.મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત સ્થાેપક પ્રમુખ વસંતભાઈ ગજેરાના ફેકલ્ટીથ ડેવલપમેન્ટ્ કાર્યક્રમમાં ટ્રસ્ટીન ચતુરભાઈ ખૂંટ તથા હોસ્ટે લ ડાયરેકટર વલ્લધભભાઈ રામાણી આચાર્યશ્રીઓ, પ્રાઘ્યા‍પકશ્રીઓ તથા મોટી સંખ્યાેમાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિકત રહયાં હતા. પોતાના મનનીય ઉદબોધનમાં શ્રી વસંતભાઈએ વિદ્યાર્થીનીઓને જણાવ્યુઆ. હતુ કે જો તમે તમારા સપનાઓ સાકાર કરવા માંગતા હોય તો સખત પરિશ્રમ કરીને આત્મયવિશ્વાતસને જિંદગીમાં સ્થા ન આપો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/