fbpx
અમરેલી

દામનગર ખેડૂતો અને ખોડિયારનગર ના તાલુકા સંકલનમાં મુકાયેલ પ્રશ્નનું સુરસુરીયું તપાસ ના નામે તરકટ કેટલું ?

દામનગર શહેર માં ૩૫ થી વધુ ખેડૂતો ની ૮૦૦ વિધા કરતા વધુ ખેતી ની જમીન રસ્તા વાંકે બિન ખેડવાણ આમાં ખેડૂત ની આવક બમણી કેમ થશે? રેલવે ફાટક બંધ થતાં સર્જાયેલ સમસ્યા ઉકેલવા માં સ્થાનિક તંત્ર વામણુ સૌથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર નો રસ્તો સંપાદિત કરતા નથી ખેડૂતો નો રેવન્યુ રસ્તો મળતો શહેરીજનો જાયે તો જાયે કહા જેવી સ્થિતિ પાંચ વર્ષ પહેલાં રેલવે ફાટક બંધ થવા થી ખેડૂતો નો રેવન્યુ રસ્તો અને સૌથી મોટી વસાહત ખોડિયારનગર નો રસ્તો કાયમી બંધ થયો આતે કેવો વિકાસ ગરીબ ગુરવા પરિવારો એ લાઠી તાલુકા પંચાયત તરફ થી સને ૧૯૮૯ માં મફત પ્લોટ ઉપર મરણ મૂડી ખર્ચી મકાન બનાવ્યા ત્યાં રસ્તો બંધ થયો દુરંદેશી વગર નો તંત્ર ના નિર્ણય એ લોકો ને લાચાર સ્થિતિ માં મુક્યા સ્થાનિક પાલિકા તંત્ર નું દેખ તમાશા દેખ જોયા કરે છે પણ સમસ્યા ઉકેલવા કોઈ દરખાસ્ત કે રસ્તા માં જમીન સંપાદન રેલવે ફાટક ના વિકલ્પ ની કોઈ વ્યવસ્થા વગર ખેડૂતો અને ખોડિયારમગર માટે સર્જી લાચાર સ્થિતિ રેલવે તંત્ર એ યુ આકાર. ની ટનલ મુકતા કાયમી ગટર ના ગંધાતા પાણી ચાલે કેમ ? ખેડૂતો ટ્રેકટર કે ઓજાર કે વાહનો લઈ જઈ પોતા ની ખેતી કરી શકતા નથી આ પ્રશ્ન ના કાયમી ઉકેલ માટે સંકલન માં રજુઆત કરી પણ સંકલન નું તરકટ ક્યાં ચાલતું હશે રામ જાણે ? આ પ્રશ્ન નું સુરસુરીયું થઈ ગયું લાગે છે ગટર ના ગંદા પાણી ઉલેસવા નો કોન્ટ્રક આપી ખોડિયારનગર અને ખેડૂતો ને રાજી રાખવા કરતા આ પ્રશ્નો નો ઉકેલ આવે તેવું ખોડિયારનગર અને ખેડૂતો ઇચ્છી રહ્યા છે જોખમી અવરજવર માટે મજબૂર રેલવે ટ્રેક ઓળગતા રહીશો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/