fbpx
અમરેલી

રૂપિયા 16 કરોડથી વધુના ખર્ચે ગોંડલ વાયા દેરડી- કુંકાવાવ – બગસરા – ધારીથી તુલસી શ્યામ સુધીના રસ્તાના રિસર ફેસના કામને મંજૂરી અપાવતા ધારાસભ્ય કૌશિક વેકરિયા

અમરેલીનાજાગૃતલોકપ્રતિનિધિઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકશ્રીકૌશિકવેકરિયાએપોતાનામતવિસ્તારનારસ્તાઓતાત્કાલિકરિકાર્પેટથાયતેમાટેમુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઈપટેલનેખૂબજભારપૂર્વકરજૂઆતકરેલ. જેઅન્વયેતા.3.1.2024નારોજસરકારનામાર્ગઅનેમકાનવિભાગદ્વારારૂપિયા 16 કરોડ 10 લાખનીરકમમંજૂરકરવામાંઆવીછે.આરકમમાંથીકુંકાવાવતાલુકાનાંવાવડીથીબગસરારસ્તાનુંરિકાર્પેટકામમંજૂરથતાંટૂંકસમયમાંઆકામમાર્ગઅનેમકાનવિભાગદ્વારાહાથધરવામાંઆવશે.જેકામમાંગોંડલવાયાદેરડીકુંકાવાવબગસરાધારીથીતુલસીશ્યામસુધીનારસ્તાનારિસરફેસનાકામનોપણસમાવેશથાયછે.રસ્તાનાનવીનીકરણનુંઆકામસંપન્નથતા,આવિસ્તારનીપ્રજાઅનેતુલસીશ્યામદર્શનમાટેજતીપ્રજાઅનેઅન્યપ્રવાસીઓનીસુખાકારીમાંવધારોથશેઅનેલોકોનેપડતીહાલાકીમાંથીમુક્તિમળશેએમકૌશિકવેકરિયાનીઅખબારીયાદીમાંજણાવવામાંઆવેલછે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/