fbpx
અમરેલી

અમરેલી પીડિતા ને ઉજ્જવલ ભવિષ્ય અપાવતી 181 મહિલા હેલ્પલાઇન

શિક્ષણને પ્રગતિશીલ સમાજના પાયા તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે. પરંતુ આજે પણ સમાજ આજ્ઞાનતા ના અંધારા માં અમુક અંશે જીવી રહયો છે. અમરેલી જીલ્લા ના ધારી તાલુકા માં થી પીડિતા એ 181 મહિલા હેલ્પલાઇન માં કૉલ કરી ને જણાવેલ કે જલ્દી થી મારી મદદ માટે આવો હું ઘર ની બહાર નીકળી ગઈ છું અને આગળ શુ કરવું કઈ સમજાતું નથી. પીડિતા ના કોલ બાદ 181 અમરેલી ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલ. પીડિતા નો સંપર્ક તેમની શોધખોળ કરી અને મદદ માટે પહોંચેલ. પીડિતા એ જણવેલ તેમને આગળ અભ્યાશ કરવો છે પરંતુ તેમને ઘરે થી  પરવાનગી આપેલ નથી અને આ બાબત ને લઇ ને અવાર નવાર જબરદસ્તી થી લગ્ન કરવા  ઘર ના સભ્યો દ્વારા દબાણ કરવામાં આવે છે જેથી હું આજે ઘરે થી નીકળી ગયેલ છું.પીડિતા અને ઘર ના સભ્યો સાથે કાઉન્સલિંગ કરી પીડિતા ના સારા ભવિષ્ય અને શિક્ષણ નું મહત્વ સમજાવેલ. ઘર ના સભ્યો સાથે થયેલ કાઉન્સલિંગ બાદ તેઓ રાજીખુશી થી દીકરી ને એક સારુ ભવિષ્ય આપવા માટે પુરેપુરો સહકાર આપશે જેથી તેમની દીકરી આગળ વધી શકે. કાઉન્સિલર કવિતા પંડ્યા, પાયલોટ જગદીશભાઇ મોરે અને ધારી પોલીસ સ્ટાફ ના સહકાર ઘ્વારા પીડિતા ને સારુ ભવિષ્ય મળે અને શિક્ષણ નું મહત્વ માતાપિતા ને સમજાવી સુજબુજ થી સમાધાન કરાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/