fbpx
અમરેલી

સુરતની ગુમ થયેલને શોધી કાઢતી દામનગર પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આજીપી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુન્હાઓ આચરી નાસી જતા આરોપીઓ ને પકડવા તથા ગુમ થનાર ને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનવ્યે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓ એ અમરેલી જીલ્લામાં અનડીટેકટ ગુન્હાઓ આચરી નાસી જનાર તથા ગુમ થનાર ની શોધ – ખોળ કરવા અંગે ની ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓ દ્વારા તથા સર્કલ પો.ઇન્સ અમરેલીનાઓ દ્વારા આપેલ જરૂરી માર્ગદર્શન મુજબ દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓની રાહબરી હેઠળ તથા સુચના મુજબ.

દામનગર પો.સ્ટે.ના અના.એ.એસ.આઇ.પી.આર.દેશાણી તથા મહીલા પો.કોન્સ.નીતાબેન ગંગજીભાઇ રાઠોડ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ.વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ એ રીતેના નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ હોય તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા – ફરતા ધામેલ ગામના બસ સ્ટેશન આગળ આવતા ત્યાં એક અજાણી મહીલા ઇસમ બસ સ્ટેશનમાં બેસેલ હોય જેથી શંકા ના આધારે મહીલા પો.કોન્સ.નીતાબેન ગંગજીભાઇ રાઠોડ નાઓ મળી આવેલ અજાણી મહીલા ઇસમની પુછ – પરછ કરતા અજાણી મહીલા ઇસમે પોતાનુ નામ પાયલબેન ડો / ઓ બાબુભાઇ જસાભાઇ પરમાર ઉ.વ .૨૦ રહે.જુના વાઘણીયા તા.બગસરા જી.અમરેલી હાલ રહે.સુરત , અમરોલી વાળી હોવાનુ જણાવેલ હોય તેમજ ગઇ તા .૧૭ / ૦૮ / ૨૦૨૨ ના રોજ પોતે પોતાના ઘરે થી બ્યુટી પાર્લર માં જાઉ છુ તેમ કહી ને એકલી નીકળી ગયેલ હોવાનુ જણાવતી હોય બાદ અમરોલી પોલીસ સ્ટેશન સુરત શહેર નો સંપર્ક કરતા જણાયેલ કે આ કામે મળી આવેલ મહીલા ઇસમ ગઇ તા .૧૭ / ૦૮ / ૨૦૨૨ ના રોજ પોતાના ઘરે થી નીકળી ગયેલ હોય અને આ બાબતે અમરોલી પો.સ્ટે . ગુમ જા.જોગ નં -૨૬૭ / ૨૦૨૨ તા .૧૮ / ૦૮ / ૨૦૨૨ થી રજી.થયેલ હોય જેથી જરૂરી કાર્યવાહી કરી ને આગળ ની કાર્યવાહી કરવા અમરોલી પો.સ્ટે.સુરત શહેર નાઓ ને જાણ કરેલ છે .

મળી આવેલ ગુમ થનાર ની વિગત : પાયલબેન ડો / ઓ બાબુભાઇ જસાભાઇ પરમાર ઉ.વ .૨૦ ધંધો – ઘરકામ રહે.ખોડયાર એપાર્ટમેન્ટ , પહેલા માળે , ગાયત્રી સોસાયટી , ગુહા બોર્ડ , ગણેશપુરા , અમરોલી , સુરત શહેર મુળ ગામ – જુના વાઘણીયા તા.બગસરા જી.અમરેલી

આમ આ સમગ્ર કામગીરીમાં દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા નાઓની રાહબરી તથા સુચના મુજબ દામનગર પો.સ્ટે.ના અના.એ.એસ.આઇ.પી.આર.દેશાણી તથા મહીલા પો.કોન્સ.નીતાબેન ગંગજીભાઇ રાઠોડ તથા સર્વેલન્સ ટીમના પો.કોન્સ.વિક્રમભાઇ પોપટભાઇ રાઠોડ નાઓ કામગીરીમાં જોડાયેલ હતા .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/