fbpx
અમરેલી

નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી શા.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ માં માતૃપિતૃ દિનની ઉજવણી કરવામાં આવી

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી  શા.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં આ વિશેષ દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા માતા – પિતાનું પૂજન કરવામાં આવેલ હતું . દિકરીઓએ  માતા-પિતાને  કુમ-કુમનો ચાંદલો કરી , ચોખા અને પુષ્પ થી વધાવી ,તેની આરતી ઉતારી ,વંદન કરી દરરોજ ઘરે પણ વંદન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે શાળાના આચાર્યશ્રી વર્ષાબેન એન. ખખ્ખરે દિકરીઓને માતા -પિતાનું જીવનમાં મહત્વ અને એમનું સ્થાન બાબતે વિસ્તૃત છણાવટ કરેલી હતી.વાલીશ્રીઓએ પણ સુંદર વક્તવ્ય આપેલ . આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી આશિષભાઈ એમ. જોશીએ કરેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/