fbpx
અમરેલી

લીલીયાના ઈ. નાયબ મામલતદાર આશિષ ગોસાઈને નાયબ મામલતદાર ઈ ધરા તરીકે બઢતી મળતા સામાજીક, રાજકીય અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા


લીલીયા મામલતદાર કચેરીમાં મતદાર ઈન્ચાર્જ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કર્તવ્ય નિષ્ઠ અને પ્રામાણિક વ્યક્તિત્વની છાપ ધરાવતા તથા મૂળ લીલીયા તાલુકાના ક્રાંકચ વતની અને હાલ લીલીયા ખાતે રહેતા આશિષગીરી ગોસાઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાયબ મામલતદાર નું પ્રમોશન આપવામાં આવતા લીલીયા તાલુકા વાસીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી આશિષગીરી રેવન્યુ તલાટી તરીકે વર્ષ 2010માં નોકરી લાગ્યા હતા ત્યારબાદ તેઓ લીલીયા, વડીયા, અમરેલી, લાઠી તાલુકામાં રેવન્યુ તલાટી તથા ઈન્ચાર્જ નાયબ મામલતદાર તેમજ અમરેલી સીટી તલાટી તરીકે ફરજ અદા કરેલ નાયબ મામલતદાર આશિષગીરી ગોસાઈના પિતાશ્રી રમેશગીરી ગોસાઈએ પણ લીલીયા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યાંછે નાયબ મામલતદાર ઈ ધરા તરીકે પ્રમોશન મળતા લીલીયા તાલુકાના સામાજીક, રાજકીય અને સાધુ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/