fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે ગ્રામ પંચાયતના દારમાં પાણી ખૂટી પડતા સરપંચે પોતાની વાડીએથી ગ્રામજનો માટે પાણીની વ્યવસ્થા કરી.

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના યુવા સરપંચ ભૌતિકભાઈ સુહાગીયા દ્વારા ગ્રામજનો માટે અનોખું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે પીઠવડી ગ્રામ પંચાયતના હૈયાત બોરમાં પાણી ડુકી જતા સરપંચે પોતાની વાડી એથી ગામને પીવાનું પાણી પૂરું પાડી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે અહિં વાત છે પીઠવડી ગામના તરવરીયા યુવાન સરપંચ ભૌતિક સુહાગીયાની. આપણે સૌ જાણીએ છીએ કે ગયા વર્ષે ચોમાસામાં નહિવત વરસાદ થવાના કારણે સમગ્ર પંથકમાં પાણીના ભૂગર્ભ સ્તર નીચા ગયા છે ત્યારે પીઠવડી ગામમાં પણ પંચાયતના બોરમા પાણી ડુકી ગયા હોય ત્યારે સરપંચ દ્વારા પોતાની વાડીમાં ઉનાળુ વાવેતર કરવાને બદલે પોતાની વાડીએથી ગામમાં પાણી લાવી સમાજ સેવાનું સાચા અર્થમાં ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું છે ત્યારે સમગ્ર પંથકમાં સારી એવી લોકચાહના ધરાવતા ભૌતિક સુહાગીયાએ ફરી એકવાર ગ્રામજનો માટે સરપંચ તરીકે સેવાકીય ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/