fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા ઠંડાપાણીનું પરબનું લોકાર્પણ.

સાવરકુંડલા શહેરની સેવાકીય સંસ્થા લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાનું ઉનાળાના ધોમધખતા તાપને ધ્યાનમાં રાખીને આજથી નાવલી પોલીસચોકી પાસે ઠંડા પાણીનું પરબ લોકાર્પણ કરવામાં આવ્યું  પ્રારંભમાં શ્રી વિનુબાપુ-રિધ્ધીસિધ્ધી મંદિરના પુજારીએ પુજન કરીને આશીર્વાદ આપીને પરબ ખુલ્લું મુકીયું હતું… આમ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ લાયન કમલ શેલાર તેમજ લાયન્સના તમામ મેમ્બર્સ ખુબ સારી આ સેવાકીય કાર્ય કરી લોક હિત કાર્ય હાથ ધરતાં શહેરમાં આ સેવાકીય પ્રવૃત્તિઓને ભારોભાર બિરદાવવામા આવી. આજના મીનરલ વોટર અને પે એન્ડ યુઝ કલ્ચરમા પાણીના પરબની સેવાકીય પ્રવૃત્તિઓ ભાગ્યે જ જોવા મળતી હોય છે

ત્યારે લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા સંચાલિત આ ઠંડાપાણીના પરબમાં શ્રી નિમેષ પટેલ(હરિકૃષ્ણ ગ્રુપ લંડન),પ્રતિકભાઈ નાકરાણી-ઉપ પ્રમુખશ્રી નગરપાલીકા,અશ્ર્વિનભાઈ સાગર-સાગર મશીનરી-કમલભાઈ શેલાર-મધુરમ,વ્રજલાલ પોપટલાલ એન્ડ કંપની,હાર્દિકભાઈ માધવાણી-ગણેશ એજન્સી ,ભરતભાઈ શેલડીયા-શ્રીરામ ટ્રેકટર ,હાર્દિક પરમાર-રાંદલ સ્ટીલ,ભુપતભાઈ બકરાણીયા-શ્યામ સ્ટીલ,જીગેશ ગળથીયા,જતિનભાઈ બનજારા,દિનેશભાઈ કારીયા,અશોકભાઈ સોસા સાહેબ,હાર્દિકભાઈ અઢીયા,સાગરભાઈ રૂપારેલ,વિજયભાઈ વિઠલાણી,ઘનશ્યામભાઈ ઠુંમર,સુજયભાઈ ખીમાણી,દિવ્યેશભાઈ સંધાણી,ભાવેશભાઈ મુરલીધર ફર્નિચર ,મહેન્દ્રસિંહ ખુમાણ વગેરે દાતાશ્રીઓનો સહયોગ પ્રાપ્ત થયેલ છે તે બદલ લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા તેઓનો હાર્દિક આભાર પણ માનવામાં આવ્યો હતો એમ લાયન્સ મિડીયા કન્વીનર જિગ્નેશભાઈ ગળથીયાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/