fbpx
અમરેલી

વડીયાના તોરી ગામે તા.૧૭મી સપ્ટેમ્બરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

વડીયા તાલુકાના તોરી ગામે તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ને મંગળવારના રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છે. તોરી અને આસપાસના ૧૫ ગામના ગ્રામજનોને રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મળી શકશે. તોરી આદર્શ માધ્યમિક શાળા ખાતે આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમનો રામપુર અરજણસુખ, નાજાપુર, ખાખરીયા, સૂર્યપ્રતાપગઢ, ખાન ખીજડીયા,  મોરવાડા, ખડખડ, ભૂખલી સાંથળી,  બરવાળા બાવળ, બાંટવા દેવળી, દેવલકી, વડીયા, ઢુંઢિયા પીપડીયા અને હનુમાન ખીજડીયાના ગ્રામજનો લાભ મેળવી શકશે. આ કાર્યક્રમમાં આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આધારકાર્ડ, જન્મ મરણના પ્રમાણપત્ર, ગંગા સ્વરુપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ – વય વંદના વગેરે યોજના ઉપરાંત નવી વારસાઈ અરજીઓ સહિતની સેવાઓનો ગ્રામજનો લાભ મેળવી શકશે. હેલ્થ ચેકઅપનું પણ આયોજન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/