fbpx
ભાવનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટી (TST) – 2022 માં ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિધ્ધી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ- ગાંધીનગર દ્વારા લેવાયેલ પ્રખરતા શોધ કસોટી(TST) ફેબ્રુઆરી -૨૦૨૨ માં ગણેશ શાળા- ટીમાણાના ધોરણ ૯ ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક મેળવી રાજ્ય કક્ષાએ શિષ્યવૃતિ માટે પસંદગી પામેલ. જેમાં સમગ્ર રાજ્યમાં ૧૦૩૬ વિદ્યાર્થીઓ, ભાવનગર જિલ્લાના ૧૩૬ વિદ્યાર્થીઓમાંથી ગણેશ શાળા – ટીમાણાના ૨૮ વિદ્યાર્થીઓ મેરીટમાં પસંદગી પામેલ. જેમાં ભાવનગર જિલ્લામાં બીજા ક્રમાંકે જાદવ વૈદિક હરેશભાઈ (99.94 PR). ચોથા ક્રમાંકે ભટ્ટ અક્ષય અશ્વિનભાઈ ( 99.93 PR). તેમજ પાંચમાં ક્રમાંકે પરમાર રાજેશ્રીબેન મનુભાઈ ( 99.92 PR). સાથે જ્વલંત સિધ્ધી મેળવી પોતાના પરિવાર તેમજ શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/