fbpx
Home Archive by category બોલિવૂડ (Page 409)
બોલિવૂડ

૨૬/૧૧ ના હુમલા પર આધારિત ફિલ્મ ‘મેજર’ ૨ જુલાઈના રોજ થશે રિલીઝ

તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ મેજરની રિલીઝ ડેટ સામે આવી છે. ફિલ્મના નવા પોસ્ટરને શેર કરતાં રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. મેજર ૨ જુલાઈ ૨૦૨૧ ના?રોજ રજૂ કરવામાં આવશે. રિલીઝ તારીખની જાહેરાત કરતાં મહેશ બાબુએ લખ્યું, મેજર ડે ૨ જાન્યુઆરીએ હશે મેજર ડે. આ ફિલ્મ મેજર
બોલિવૂડ

કમલા હેરિસનું ઉપરાષ્ટ્રપતિ બનવું એ ઘડી મારા અને પરિવાર માટે એક ભાવુક પળ હતીઃ પ્રિયંકા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્ચા બાદ કમલા હેરિસને સમગ્ર દુનિયાભરમાંથી સમર્થન અને શુભકામના મળી રહી છે. ભારતનું તેમને સૌથી વધુ સમર્થન મળ્યું છે. હવે એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ કહ્યું છે કે, કમલા હેરિસનું અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવું એ ઘડી મારા ખુદ માટે અને મારા મિત્રો, પરિવાર માટે એક ભાવુક પળ હતી” પ્રિયંકાએ આ વાત અમેરિકાના ટેલિવિઝન શો દરમિયાન કહી […]
બોલિવૂડ

૩૦૦ કરોડના ખર્ચે ઋતિક રોશન અને દીપિકાને લઈ ‘રામાયણ’ પર બનશે ફિલ્મ

રામાયણ પર આધારિત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અનેક ફિલ્મ બની ચુકી છે. ફિલ્મ નિર્દેશકો પોત-પોતાની રીતે આ કહાનીને દર્શકો સામે દર્શાવે છે. પરંતુ હવે એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે, ફિલ્મ નિર્માતા મધુ મેન્ટાના રામાયણ પર એક બીગ બજેટવાળી ફિલ્મ બનાવા જઈ રહ્યાં છે. મધુ મેન્ટાના આ ફિલ્મ પર ૩૦૦ કરોડ રૂપિયા બજેટ ખર્ચ કરવાનો ર્નિણય […]
બોલિવૂડ

શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના સેટ પરથી તસવીરો અને વીડિયો વાયરલ

બોલિવૂડના સ્ટાર શાહરુખ ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં દુબઈમાં ચાલી રહ્યું છે. ત્યારે ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીર શાહરુખ ખાનની ફિલ્મના સેટ પરથી લેવામાં આવી છે. જ્યારે વીડિયો શાહરુખની ફિલ્મની શૂટિંગનો હોવાનું કહેવામાં આવી […]
બોલિવૂડ

અભિનેત્રી કંગનાએ બ્લાઇન્ડ આઇટમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલી કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગયા અભિનેત્રીએ તેના ટિ્‌વટર પર બ્લાઇન્ડ આઇટમ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. આ બ્લાઇન્ડ આઇટમ મનોરંજન પોર્ટલ પર અભિનેત્રીના અંગત જીવન સાથે જાેડાયેલી છે. આથી જ કંગનાએ તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. કંગનાએ તેને સૌથી પીડાદાયક ગણાવ્યું છે. કેન્દ્રીય […]
બોલિવૂડ

લગ્નના ૨ મહિના બાદ સના ખાનની પોસ્ટ મારું દિલ તુટી ગયું છે, તેણે મારી સાથે જે કર્યું

ટીવી રિયાલિટી શો બિગ બોસ ૬ ની રનરઅપ એક્ટ્રેસ સના ખાન ભલે બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ તે હજી પણ ચર્ચામાં છે.. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવ્યા પછી, સનાએ અચાનક મુફ્તી અનસ સઇદ સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા. જાે કે હવે તે તેના લગ્ન જીવનમાં ખુબ ખુશ છે. પરંતુ હેટર્સ જેઓ તેમની ખુશીને ખલેલ પહોંચાડવાનો […]
બોલિવૂડ

ટૂંક સમયમાં બીજીવાર પિતા બનશે કપિલ શર્મા

કોમેડી કીંગ કપિલ શર્માના ચાહકોને એક મોટો ઝટકો ત્યારે લાગ્યો છે જ્યારે ધ કપિલ શર્મા શો બંધ થવાના સમાચાર સામે આવ્યા હતા. આ શો જલદીથી ઓફ એર થઈ રહ્યો છે. આ વાત સામે આવતા જ લોકો આ વાતને લઈને શો બંધ થવાના કારણને લઈને અલગ અલગ અંદાજાે લગાવી રહ્યા હતા. ત્યારે હવે ખુદ કપિલ શર્માએ […]
બોલિવૂડ

ટીકીટ વગર જ એરપોર્ટ પહોંચી અભિનેત્રી શ્રૃતિ હસન

મુંબઇ એરપોર્ટ પર એવી ઘટના બની કે, જાેનારને થોડો સમય માટે તો એવું લાગ્યું કે, કોઇ ફિલ્મનું શૂટિંગ થઇ રહ્યું છે. અભિનેત્રી શ્રૃતિ હસન મુંબઇ એરપોર્ટ પહોંચી બાદ ચેક ઇન સમયે તેમને જાણ થઇ કે, તે ટિકિટ તો ભૂલી ગઇ છે. પછી તો શું હતું. એરપોર્ટ પર તેમનો બોયફ્રેન્ડ દોડતો ટિકિટ લઇને પહોંચ્યો. જાે કે […]
બોલિવૂડ

રિપોર્ટમાં દાવોઃરણવીર સિંહે રોહિત શેટ્ટીની ફિલ્મ માટે ૫૦ કરોડ ચાર્જ કર્યા

‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ બાદ રણવીર સિંહ ફરી એકવાર રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘સર્કસ’માં કામ કરી રહ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ માટે તેણે ૫૦ કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. રિપોર્ટમાં એવી આશા પણ જતાવવામાં આવી છે કે રણબીર તેની દરેક સફળ ફિલ્મ બાદ ફીમાં વધારો કરશે. બોલિવૂડ હંગામાએ […]
બોલિવૂડ

પ્લેબોય મોડલ લ્યુયાના સેન્ડિઅને ટોપલેસ ફોટોશૂટ પર મળી ધમકી

બ્રાઝિલિયન પ્લેબોય મોડલ તેની લેટેસ્ટ તસવીરોને કારણે વિવાદમાં છે. ખરેખર લ્યુયાના સેન્ડિઅને તાજેતરમાં જ દુબઇના રણમાં ટોપલેસ ફોટાઓ શૂટ કર્યા હતા અને આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીરો વાયરલ થયા પછી તેને ઓનલાઇન ધમકીઓ મળી રહી છે, પરંતુ મોડેલ કહે છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી. લ્યુયાનાએ ડેઇલી સ્ટારને જણાવ્યું હતું […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/