fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1100)
રાષ્ટ્રીય

કોવિડ મૃત્યુઆંક મામલે ભારત ૨૧મા સ્થાને પહોંચ્યું, ૨૪ કલાકમાં ૧૦૭નાં મોત

નવી દિલ્હીઃ ભારત કોરોના સામેની લડત વધુ મજબૂત થઈ રહી છે. એક તરફ કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોવિડના સંક્રમણને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. રાહતની વાત એ છે કે કોરોના મૃત્યુઆંકના મામલે ભારત હવે ૨૧મા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧૪
રાષ્ટ્રીય

ચૌરી ચૌરા કાંડના શતાબ્દી સમારોહની વડાપ્રધાને ગોરખપુરમાં શરૂઆત કરી ભારતીય લોકતંત્રનો પ્રાણ છે ‘આર્ત્મનિભર’ અન્નદાતાઃ વડાપ્રધાન મોદી

સો વર્ષ પહેલા ચૌરી-ચૌરામાં માત્ર પોલીસ સ્ટેશનમાં જ આગ નહોતી લાગી, આ આગ લોકોના દિલમાં પણ લાગી હતીઃ વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (૪ ફેબ્રુઆરી) ગોરખપુરમાં ચૌરી ચૌરા કાંડના શતાબ્દી સમારોહની વિડિયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરી છે. ઐતિહાસિક ઘટનાને યાદ કરવા માટે ઉત્તરપ્રદેશ સરકાર આ વર્ષે શતાબ્દી સમારોહની ઉજવણી કરી રહી છે.આ અવસરે એક પોસ્ટ ટિકિટ […]
રાષ્ટ્રીય

ભારતીય શેરબજારમાં પોસ્ટ બજેટ રેલી યથાવત્‌!!

સેન્સેક્સ ઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૯૭.૭૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૫૦૨૩૧.૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૫૧૫.૮૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જાેવા મળ્યોપ સરેરાશ ૧૦૧૦.૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૮.૦૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૨૫૫.૭૫ પોઈન્ટ મજબૂતી
રાષ્ટ્રીય

સચિન-યુવરાજ સિંહે ગોલ્ફ રમતી તસ્વીરો શેર કરી

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ફરી એકવાર મેદાન પર સાથે દેખાયા છે. આ વખતે મેદાન અલગ છે પરંતુ રમવાનો જુસ્સો બન્ને ખેલાડીઓમાં એ જ છે, જે પહેલા દેખાતો હતો. ખરેખરમાં સચિન તેંદુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે યુવરાજ સિંહ સાથે ગૉલ્ફના મેદાન પર […]
રાષ્ટ્રીય

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ રમતાં જ ઇશાંત ૧૦૦ ટેસ્ટ મેચ રમનાર ખેલાડી બનશે

પાંચ ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માનું રમવાનું લગભગ નિશ્ચિત છે. આશરે એક વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં તે ટીમમાં પરત ફરી રહ્યો છે. તેની પાસે આ ટિસ્ટ સિરીઝમાં મોટી સફળતા મેળવવાની તક છે. તે સિરીઝ દરમ્યાન ત્રણ વિકેટ હાંસલ કરશે તો ટેસ્ટ […]
રાષ્ટ્રીય

૬ દિવસથી એક પણ નવો કેસ નથી આંદામાન-નિકોબાર કોરોનાથી મુક્ત થનાર દેશનુ પહેલુ રાજ્ય

કોરોના સામે ચાલી રહેલા જંગમાં હવે ભારતમાં કોરોનાનુ સંક્રમણ ઘટી રહ્યુ હોય તેવો ટ્રેન્ડ હાલમાં જાેવા મળી રહ્યો છે. લગભગ એક વર્ષથી ચાલી રહેલી આ મહામારી વચ્ચે એક ઉત્સાહજનક વાત એ છે કે, ભારતનુ એક રાજ્ય સત્તાવાર રીતે કોરોના મુક્ત બન્યુ છે.મળતી વિગતો પ્રમાણે આંદામાન નિકોબારમાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી.સ્વાસ્થ્ય વિભાગની વેબસાઈટ પર […]
રાષ્ટ્રીય

પાણી સમજીને સેનિટાઈઝર પી ગયા મુંબઈ કોર્પોરેશનના જાેઈન્ટ કમિશનર…!!

એશિયાના સૌથી ધનાઢ્ય ગણાતા મુંબઈ કોર્પોરેશનનુ શિક્ષણ બજેટ આજે રજુ થઈ રહ્યુ છે.જાેકે એ પહેલા એક વિચિત્ર ઘટના બની હતી. મુંબઈ કોર્પોરેશનના જાેઈન્ટ કમિશનર રમેશ પવાર આ બજેટ રજુ કરવાના હતા.એ પહેલા તેમને તરસ લાગી હતી અને તેમણે સામે મુકાયેલી બોટલને મોઢે માંડી હતી.જાેકે તેમણે એક ઘૂંટડો પીધો હતો ત્યારે ખબર પડી હતી કે, બોટલમાં […]
રાષ્ટ્રીય

૬ ફેબ્રુઆરીના દિલ્હી- સરહદે ચક્કાજામનો કાર્યક્રમ નથી લડત ચાલુ રહેશે, સરકારના દબાણ સામે ઝુકીશું નહીંઃ ટિકૈતનો હુંકાર

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને હુંકાર કરતા જણાવ્યું કે, તેમનું દિલ્હીને ઘેરવાનું કોઈ આયોજન જ નથી. ખેડૂતોનું આંદોલન હજી નબળું પડ્યું નથી અને ખેડૂતો સરકારના દબાણને વશ થઈને ઝુકશે નહીં. આંદોલન વખતે ભાવુક થયેલા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, પોલીસ બળપૂર્વક પ્રદર્શન સ્થળ ખાલી કરાવવા માંગે છે. જાે કે પોલીસ પડદા […]
રાષ્ટ્રીય

દિલ્હીમાં હિંસા બાદ લાપતા ૨૯ ખેડૂતોની કેજરીવાલ સરકાર તપાસ કરશે

દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ ૨૯ જેટલા ખેડૂતો લાપત્તા છે અને તેમની કોઈ ભાળ નથી ત્યારે આમ આદમી પાર્ટીના ચીફ અને દિલ્હીના સીએમ કેજરીવાલે આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, હિંસા બાદ જેલમાં પૂરાયેલા ૧૧૫ દેખવાકારોનુ લિસ્ટ અમે જાહેર કરીશું.આ ખેડૂતોને હિંસા બાદ પકડવામાં આવ્યા હતા.ઉપરાંત જે ખેડૂતો લાપતા છે તેમને શોધવા […]
રાષ્ટ્રીય

દુનિયા આખી સ્તબ્ધ, સુખોઈ, તેજસ, મિરાજે, ધ્રુવે કરી સિંહ ગર્જના બેંગ્લુરૂમાં રંગારંગ એર-શોઃ ભારતે વિશ્વને બતાડી હવાઇ તાકાત

અમેરિકાથી ૨૬ કલાકની ઉડાન ભરી ભારત પહોંચ્યુ મ્-૧મ્ લાંસર, કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ અને લશ્કરના ત્રણેય વડાઓ ઉપસ્થિત બેંગલુરૂમાં ૧૩માં એરો ઈન્ડિયા-૨૦૨૧ શોની આજથી શરૂઆત થઈ ગઈ છે. આ વખતનો એર શો ખુબ જ ખાસ છે. કારણ કે તેમાં ભારત પોતાની તાકત આખી દુનિયાને દેખાડવા જઈ રહ્યું છે. ભારતના ઘર આંગણે વિકસીત કરવામાં આવેલા તેજસ […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/