fbpx
અમરેલી

રાજુલા તાલુકા – જિલ્લા પંચાયતનું ટોટલ ૫૫.૭૧% મતદાન થયું.

રાજુલા તાલુકા અને જિલ્લા  પંચાયતના ઉમેદવારનું ભાવિ EVM માં થયું કેદ.
તા. ૦૨ માર્ચના રોજ મત ગણતરી યોજાશે રાજુલા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રવિવારે તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજુલા વિધાનસભા વિસ્તારના તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા.

રાજુલા જિલ્લા પંચાયત – ભેરાઇ –  ૬૨.૭૨ કોટડી – ૫૩.૭૫ ચાંચ – ૫૦.૭૪,ડુંગર – ૫૫.૮૫.
રાજુલા તાલુકા પંચાયત ૧)ધુડિયા આગરીયા – ૫૫.૮૧ (૨)બાબરીયાધાર – ૬૫.૭૬ (૩)બર્બતાણા -૪૪.૩૭ (૪) બારપટોળી – ૬૧.૬૬ (૫) ભેરાઈ – ૬૧.૬૦ (૬)ચાંચ -૪૬.૦૨ (૭)ધારેશ્વર -૬૦.૩૩ (૮)ડુંગર – ૫૩.૦૦ (૯)કડીયાળી – ૬૨.૪૨ (૧૦)કાતર – ૪૩.૭૨ (૧૧)ખેરા-૩૫.૯૩ (૧૨)કોટડી-૪૮.૨૫ (૧૩)કોવાયા-૬૯.૭૫  (૧૪)માંદળ – ૫૨.૬૬ (૧૫)મોરંગી- ૪૬.૯૯ (૧૬)રિંગળીયાલા મોટા -૫૮.૭૯ (૧૭)સમઢીયાળા- ૫૪.૭૮ (૧૮)વડલી – ૬૦.૮૫.(૧૯)વાવેરા-૬૪.૮૧ (૨૦) વિસળિયા-૬૯.૪૮.

તા:- ૨૮/૦૨/૨૦૨૧ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું મતદાન રાજુલા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સવારથી ધીમી ગતિએ શરૂ થયેલું મતદાન ધીમે ધીમે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.રાજુલા  વિધાનસભાના મત વિસ્તારમાં સમાવેશ રાજુલા તાલુકાની ૨૦ તાલુકા પંચાયત અને ૪ જિલ્લા પંચાયતનું આજે મતદાન થયું હતું દરેક મતદાન મથક પર સેનેટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી અને થર્મોમીટરથી તાપમાન તપાસ કરીને મતદાર દ્વારા મતદાન કરાવવામાં આવ્યું હતું અને સવારે ઓછા મતદારો જોવા મળ્યા હતા પણ સમય જતા મધ્યમાં વધારો જોવા મળ્યો હતો સિનિયર સીટીઝન અને દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળ્યા હતા અને રાજુલાના મુખ્ય પક્ષો દ્વારા ભાજપ અને કોંગ્રેસ અને આપના ઉમેદવારો એ પોત પોતાની જીતના દાવા પણ કર્યા હતા.દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.લોકોને પોતાના અમૂલ્ય મતનો ઉપયોગ કરવા તેમજ આ પ્રક્રિયા દરમિયાન કોવિડ -19 ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા લોકોને ચૂંટણી અધિકારી દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/