fbpx
અમરેલી

“રોટરી કલબ ઓફ અમરેલી (મેઈન) દ્વારા ‘સાયકલોફન’ કાર્યક્રમનું સુંદર આયોજન થયું

.રોટરી કલબ ઓફ અમરેલી દ્વારા તા.7/3ને રવિવારના વહેલી સવારે ભભસાયકલોફનભભ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોથી લઈ વડીલોએ ભાગ લીધો. આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદેશ ભભપેડલ મારી પુણ્‍ય કમાવવાનોભભ એટલે કે ઓલ ઈન્‍ડિયામાં કોઈપણ વ્‍યકિત કે જેઓએ ઓનલાઈન રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું હોય તેઓના કુલકિલોમિટર મુજબ રોટરી કલબ જરૂરિયાત મંદો માટે દવાઓ ડોનેટ કરશે. તેવા ઉમદા ભાવ સાથે સંપૂર્ણ ભારત વર્ષમાં વર્ચ્‍યુલ ઈવેન્‍ટમાં વર્લ્‍ડ રેકોર્ડ કરેલ ત્‍યારે મુખ્‍યમંત્રીએ પણ આ પ્રોજેકટને એક શ્રેષ્ઠ પ્રોજેકટ તરીકે રાજકોટ ખાતે કાર્યક્રમમાં 1પ મિનિટ જેટલું વકતવ્‍ય આપેલ જે રોટરી કલબ માટે ગર્વ સમાન છે અને તે આપણા દેશની જનતાનું સાયકલીંગ અને સેવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડે છે. અમરેલી ડો. જીવરાજ મહેતા ચોકથી કોલેજ ર્સકલથી સરદાર સર્કલથી પરત ફરી અમરેલીમાં સ્‍વચ્‍છતા સંદેશ, વૃક્ષો વાવો વરસાદ લાવો, બેટી બચાવો, પાણી બચાવો વગેરે સાયકલમાં બેઝ લગાવી સમાજમાં સારા મેસેજને પ્રસારીત કર્યા હતા. રજિસ્‍ટ્રેશન કરી ભાગ લેનારને ઈ-સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવેલ હતા. આ ઈવેન્‍ટ રોટરી કલબ પ્રમુખ રોકડ, રોટે લાલજીભાઈ પોકાર, રોટે. ચંદ્રેશભાઈ પોકાર, રોટે. જીતુભાઈ વેકરીયા, રોટે. મુકેશભાઈ ધામી, રોટે. એ.ડી. રૂપારેલ, રોટે. સતીષભાઈ આડતીયા, રોટે. જીતુભાઈ સોમૈયા, કિશનભાઈ શીલુ તેમજ ખાસ નગરપાલિકા વતી ખાસ પધારેલ ખોરાસીયા તેમજ અમરેલીની સાયકલીંગ પ્રિય જનતા હોંશે હોંશે જોડાય સાયકલીંગ કરેલ હતું તેમ રોટરી કલબ ઓફ અમરેલીની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/