fbpx
અમરેલી

અમરેલી જીલ્લામા એસ.સી.ડીપાર્ટમેન્ટ સંઞઠન મજબુત કરવા હસુભાઈ બઞડાની જીલ્લાના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી

ઞુજરાત પ્રદેશ કૌગ્રેશ ના એસ.સી.ડીપાર્ટમેન્ટ ના પ્રદેશ અધ્યક્ષ તરુણ ભાઇ વાઘેલા ની સુચના અનુસાર ઞુજરાત મા કૌગ્રેસ મા એસ.સી નુ સંઞઠન મજબબુત કરવાના આયોજન રુપે અમરેલી જીલ્લા મા સંઞઠન મજબુત કરવાની જવાબદારી હસુભાઈ બઞડા ને જીલ્લા ના ચેરમેન તરીકે વરણી કરી ને સોપવામા આવી. જેમણે જીલ્લાના તમામ તાલુકાઓ મા એસ.સી.ડીપાર્ટમેન્ટ નુ સંગઠન તૈયાર કરીને દરેક તાલુકા મા ચેરમેન,વાઇસચેરમેન,કોઓર્ડીનેટરો ની નિમણુક આપેલ છે


અમરેલી શહેર માટે અમરેલી જીલ્લાકાર્યાલય ખાતે પ્રથમ કારોબારી નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ઞુજરાત પ્રદેશ ના વિરોધપક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા અને દલિત સમાજ ના આગેવાનો દ્વારા તેઆે નુ સન્માન કરવામા આવ્યુ હતુ ત્યારબાદ તેઓએ પ્રાસંઞીક પ્રવચન આપ્યુ હતુ અને અમરેલી શહેર ચેરમેન તરીકે ડી ડી.પરમાર ને તેઓના વરદ હસ્તે નિમણુક પત્રઆપવા મા આવ્યો હતો ત્યારબાદ શહેરમા નિમણુક પામેલા તમામ હૌદેદારોને તેઓએ નિમણુક પત્ર આપ્યા હતા.આતકે શહેર પ્રમુખ ડી.કે.રૈયાણી, સહેર પ્રમુખ સંદિપ પંડ્યા,તાલુકા પ્રમુખ મનિશ ભંડેરી,ન.પા.ના.વિરોધપક્ષ ના નેતા સમીર કુરેશી વઞેરે ઉપસ્થીત રહ્યા હતા,અને તેઓનુ સન્માન કરવા મા આવ્યુ હતુ આ પ્રર્સંગે સંઞઠન મા વરણી પામેલા બાબુભાઇ પી.ચાવડા, જ્યંતીભાઇ લેઉવા, છઞનભાઇ ચાવડા, સાગર ટીમાણીયા, ગોપાલ ચૌહાણ,શ્રીમતી જ્યોત્સનાબેન સોલંકી વગેરે ની શહેર ના વાઈસ ચેરમેન તરીકે નિમણુક આપવા મા આવી હતી તેમજ કૌઓર્ડીનેટર તરીકે જયરાજ મયાત્રા, ધર્મેશ ગળીયલ પીયુશ ટીમાણીયા ધીરુભાઇ ચોહાણ,કેશુભાઇ પંચાલ વઞેરે ની નિમણુક કરવામા આવી હતી
તેમજ સલાહકાર સમિતી મા શ્રી પ્રો.રાઠોડ સાહેબ.શ્રીરામજીભાઈ ખીમસુરીયા,શ્રીહસુભાઇ
લેઉવા,શ્રીવી.ખેતરીયા,વઞેરે ની નિમણુક કરવામા આવી હતી.અને તેઓનુ સ્વાગત કરવા મા આવ્યુ હતુ ત્યારબાદ પ્રદેશ કન્વિનર
તરીકે નિમણુક પામેલા શ્રી અશોકભાઇ ચાવડાનુ સન્માન કરવામા આવ્યુ તેમજ જીલ્લા મા વાઇસ ચેરમેન ની નિમણુક પામેલા
અેડવોકેટ શ્રી રમેશભાઈખિમસુરીયા તથા અેડવોકેટ શ્રી હિરેન ટીમાણીયા નુ સન્માન કરવામા આવ્યુ તેમજ તાજેતર મા યુથ કૌગ્રશ
નુજીલ્લા પ્રમુખ ઇલેકશન લડનાર શ્રી દેવરાજ બાબરીયા નુ સન્માન કરવા મા આવ્યુ તેમજ પુર્વ ન્યાય સમિતી ચેરમેન શ્રી રાજેશભાઈ
દામોદરા નુ સન્માન કરવા મા આવ્યુ તેમજ ન.પા.સદસ્ય પ્રહલાદ સોલંકી નુ સંન્માન કરવા મા આવ્યુ હતુ.
આજની આ કારોબારી મીટીગ ને સફળ બનાવવા માટે શહેર પ્રમુખ શ્રી ડી.ડી.પરમારે ભારે જહેમત ઊઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/