fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 5211)
રાષ્ટ્રીય

હાયર એજ્યુકેશન કમિશનની રચના ટૂંક સમયમાં કરાશેઃ સિતારમન ૧૦૦ નવી સૈનિક સ્કૂલો ખૂલશેઃ લેહમાં કેન્દ્રિય યુનિવર્સિટી સ્થપાશે

નાણા મંત્રી ર્નિમલા સીતારમણજ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યુ હતું. બજેટમાં શિક્ષણના ક્ષેત્રમાં પણ જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રી ૧૦૦ નવા સૈનિક સ્કૂલ ખોલવાની જાહેરાત કરવામાં આવી તો એનજીઓની મદદથી અગાઉ જાહેર કરેલા ઉચ્ચ શિક્ષણ કમિશન બનાવવાની વાત કરી હતી. લેહમાં કેન્દ્રીય યૂનિવર્સિટી બનાવવાની જાહેરાત
રાષ્ટ્રીય

બજેટ રજૂ કરતા જ નાણાંમંત્રી સીતારમણે નવો રેકોર્ડ બનાવ્યો

નાણા મંત્રી ર્નિમલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું. તેઓ ત્રીજી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરવાની સાથે જ તેમના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ર્નિમલા સીતારમણ દેશના પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણા મંત્રી છે. આ પહેલા પ્રધાનમંત્રી તરીકે ઈન્દિરા ગાંધી પણ નાણા મંત્રાલય સંભાળી ચુક્યા છે.ર્નિમલા સીતારમણનો […]
રાષ્ટ્રીય

મેટ્રો પ્રોજેક્ટઃ ચેન્નાઈ-બેંગલુરુ-નાગપુર-નાસિક અને કોચ્ચિમાં મેટ્રોનું વિસ્તરણ કરાશે બજેટમાં રેલવે માટે વિશેષ પેકેજની જાહેરાત, રેકોર્ડ ૧.૧૦ લાખ કરોડ ફાળવાયા

૨૭ શેહરોમાં મેટ્રો ટ્રેનની ભેટ મળશે,ડિસેમ્બર ૨૦૨૩ સુધી બ્રોડ ગેજ રેલ પાટાનું વિદ્યુતીકરણનું કામ પૂરી થઇ જશે નાણાં મંત્રી ર્નિમલા સીતારમને વર્ષ ૨૦૨૧-૨૨નો બજેટ રજૂ કરતાં કેટલી મહત્વની જાહેરાતો કરી. ખાસ કરીને બજેટમાં રેલવે માટે વિશેષ પેકેજની જાહેરાત કરાઇ. તેમણે કહ્યું કે, રેલવે માટે રેકોર્ડ ૧,૧૦,૦૫૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ૨૦૨૧-૨૨માં મૂડી ખર્ચ […]
રાષ્ટ્રીય

સ્ટાર્ટઅપને વેગ મળશેઃ હવે એક વ્યક્તિ પણ કંપની ખોલી શકશે

સાંસદમાં રજૂ થયેલ બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સિતારમણે સામાન્ય માણસ માટે પોતાની કંપની શરૂ કરવાનું સપનું પુરૂ કરવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપની ખોલવાના નિયમોમાં હળવાશ આપતા નાણામંત્રીએ બજેટ સ્પીચમાં એલાન કર્યું છે કે, ભારત સરકાર એક વ્યક્તિ કંપનીના સમાવેશની મંજૂરી આપે છે, સ્ટાર્ટ-અપ્સ માટે આ એક મોટો પ્રોત્સાહન હશે.
રાષ્ટ્રીય

હવે છેલ્લા ત્રણ વર્ષના રિટર્નનું જ એસેસમેન્ટ કરી શકાશે

નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેર કર્યું કે, હાલમાં આવકવેરા ખાતાની જાેગવાઈ પ્રમાણે છેલ્લાં છ વર્ષ સુધીનાં રીટર્ન એસેસમેન્ટ માટે ખોલી શકાય છે પણ નવી જાેગવાઈ પ્રમાણે હવે છેલ્લા ૩ વર્ષનાં રીટર્નનું જ એસેસમેન્ટ કરી શકાશે. તેના કારણે સામાન્ય કરદાતાને તકલીફ ઘટશે.આ ઉપરાંત ૭૫ […]
રાષ્ટ્રીય

હોમ લોનના વ્યાજની ૧.૫૦ લાખની છૂટ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી લંબાવાઇ

નાણામંત્રી ર્નિમલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું. આશરે બે કલાક જેટલા બજેટ ભાષણમાં કોઇ ખાસ જાહેરાતો કરવામાં આવી નહોતી. નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં હોમ લોનના વ્યાજ પર મળતી રાહત અંગે મોટી જાહેરાત કરી હતી. ર્નિમલા સીતારામને ગયા વર્ષે એફોર્ડેબલ હાઉસિંગનો લાભ લેનારા લોકોને હોમ લોનના વ્યાજની ૧.૫૦ […]
રાષ્ટ્રીય

વિમાની રકમ ૧ લાખથી વધારીને ૫ લાખ કરાઇ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બેંક ડૂબશે તો મળશે ૫ લાખ રૂપિયા

કેન્દ્ર સરકારે બજેટ ૨૦૨૧ માં બેંકોના ખરાબ દેવાઓને મેનેજ કરવા માટે એક કંપની બનાવવાની જાહેરાત કરી છે. તેમજ કેન્દ્ર સરકારે બેંક ખાતા ધારકોને મોટી રાહત આપી છે, કેન્દ્ર સરકારે વીમાની રકમ ૧ લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ કરી દીધી છે. મતલબ કે જાે તમે તમારા પૈસા બેંકમાં રાખશો, તો તમને ૫ લાખ રૂપિયા મળી શકશે. […]
રાષ્ટ્રીય

૭૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોની પેન્શનની આવક પર ટેક્સ નહિ લાગે

બજેટ ૨૦૨૧માં નાણા મંત્રીએ ટેક્સ પર મોટી જાહેરાત કરી છે. હવે ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને નહીં ભરવું પડે રિટર્ન. ર્નિમલા સીતારમણે સીનિયર સિટીઝન્સ માટે મોટુ એલાન કર્યુ કે પેન્શન, વ્યાજથી થતી આવક પર ઇનકમ ટેક્સ રિટર્ન નહી ભરવુ પડે. નાણાં પ્રધાને કહ્યું કે ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને હવે રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. […]
રાષ્ટ્રીય

આર્ત્મનિભરતાનું બજેટઃ કરદાતા નિરાશ, ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં

નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટમાં આવકવેરા અંગે કોઈ મોટી જાહેરાત કરી નથી. નાણાં મંત્રી ર્નિમલા સીતારમણ આવકવેરા મુક્તિ મર્યાદામા વધારો કરશે એવી આશા હતી પણ એવી કોઈ જાહેરાત કરાઈ નથી. આવકવેરાના સ્લેબ તથા બીજા તમામ નિયમો યથાવત રખાયા છે. ર્નિમલા સીતારમણ દ્વારા ગયા વર્ષે બજેટમાં નવી ઈન્કમ ટેક્સ વ્યવસ્થા રજૂ કરવામાં […]
ભાવનગર

ભાવનગર જિલ્લામા એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં, ૨ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૦૫૮ કેસો પૈકી માત્ર ૧૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ આજે સમગ્ર ભાવનગર જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.જ્યારેભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ ૧ તથા તાલુકાઓમા ૧ કેસ મળી કુલ ૨ કોરોના પોઝિટિવ દર્દીકોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આદર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/